________________
Betewowsstados
sosiadacsoseascasos costos dos
boscoccascadhocdaocom
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
વાચપ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવશે. જ્યારે હવે કોઈ વાંધો નહિ આવે. આત્મામાં ન રહેનારા શબ્દભિન્ન વિશેષગુણ રૂપાદિ છે, એ વાળા પૃથ્યાદિ ચાર છે માટે તેમનું ચાક્ષુષ કે વાચપ્રત્યક્ષ થઈ જાય.
પ્રાચીનો : ચાક્ષુષ-વાચપ્રત્યક્ષ કાર્ય પ્રત્યે આત્માડવૃત્તિશબ્દભિન્ન વિશેષ ગુણને | કારણ કહેવા કરતાં રૂપને જ કારણ કહેવામાં શરીરકૃત લાઘવ છે. જ્યાં રૂપ હોય ત્યાં ચાક્ષુષ કે વાચપ્રત્યક્ષ થાય, અન્યત્ર નહિ.
નવ્યો : તો પછી વાયુમાં રૂપ નથી એટલે તેનું વાચપ્રત્યક્ષ નહિ થવાની આપત્તિ આવશે.
પ્રાચીન : એ તો અમને ઈષ્ટાપત્તિ જ છે. અમે વાયુનું વાચપ્રત્યક્ષ પણ | માનતા જ નથી, માત્ર વાયુના સ્પર્શનું જ ત્વાચપ્રત્યક્ષ માનીએ છીએ. વાયુ તો! અનુમય જ છે.
નવ્યો? તો પછી એમ કરો કે ચાક્ષુષ અને ત્વાચપ્રત્યક્ષ પ્રત્યે રૂપને બદલે સ્પર્શ (ઉદ્ભૂત)ને જ કારણ કહો ને ? એમાં ય લાઘવ તો છે જ ને ?
પ્રાચીનો : અરે, તો તો પછી પ્રભાનું પ્રત્યક્ષ નહિ થવાની આપત્તિ આવી જાય, | કેમકે પ્રભામાં ઉદ્દભૂતસ્પર્શ નથી.
નવ્યો : અરે, વાયુના અપ્રત્યક્ષમાં ઇષ્ટાપત્તિ કરી તો પ્રભાના અપ્રત્યક્ષમાં પણ ઈષ્ટાપત્તિ જ કરી લો ને ? હવે અમુકમાં જ ઈષ્ટાપત્તિ કરવામાં છે કોઈ તમારી પાસે વિનિગમક ?
માટે બધી જીદ જવા દો. જેમ માં પડ્યા (ચક્ષુષ પ્રત્યક્ષીકરોમિ)એવી | પ્રતીતિ થાય છે તેમ વાયું કૃમિ (ત્વવા પ્રત્યક્ષીકરણ ) એવી પણ પ્રતીતિ થાય
જ છે. માટે ચાક્ષુષ-ત્વાચ બે ય પ્રકારના બહિરિન્દ્રિયજન્યદ્રવ્ય પ્રત્યક્ષ પ્રત્યે એકલા રૂપને | કે એકલા સ્પર્શને કારણ ન કહેવાય, કિન્તુ ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે રૂપને અને ત્વાચપ્રત્યક્ષ પ્રત્યે સ્પર્શને એમ પૃથફ પૃથફ કારણો કહેવા જોઈએ.
વળી બીજી પણ યુક્તિ આપીશું કે જેમ પ્રભાના એકત્વાદિનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય | છે, (રૂમે સૌથી પ્રમ, રૂ કે મે ) તેથી એકત્વવતી પ્રભાનું પણ ચાક્ષુષપ્રત્યક્ષ | તમે માનો છો તેમ વાયગત એકત્વાદિનું પણ ત્વાચપ્રત્યક્ષ થાય છે. (ય: પીરસ્યો વાયુ, રૂૌ તૌ ક્ષત્તરાનિત્નૌ ) તેથી શિવાન્ વાયુનું પણ વાચપ્રત્યક્ષ માનવું જોઈએ, કેમકે ગુણીના પ્રત્યક્ષ વિના ગુણનું પ્રત્યક્ષ થાય જ નહિ. આ જ રીતે ક્યારેક
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
SESSL ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૨૮) EYES