Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 249
________________ હજજ જજિજass, tot xx x xsexsexxssssssssssc esboscostostatstvo જેમાં તે) જ્ઞાન બન્યું. - મુક્તાવલીકાર કહે છે કે વિશિષ્ટવૈશિસ્ત્રાવગાયિ જ્ઞાન (જ્ઞાનનું જ્ઞાન જ્ઞાનનું પ્રત્યક્ષ=અનુવ્યવસાયાત્મક જ્ઞાન.) થવામાં વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાન એ જ કારણ છે. મયં પટ: એ જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાન છે માટે તેનાથી અર્થ પટ | ત્યાારાનવીનમ્' એવું વિશિષ્ટવૈશિસ્સાવગાણિ જ્ઞાન થઈ જાય, અર્થાત્ મર્થ *| ધટ: એવા સવિકલ્પક જ્ઞાનનું અનુવ્યવસાયાત્મક જ્ઞાન થઈ શકે, કેમકે સવિકલ્પક જ્ઞાન | એ વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાન છે. | હવે આપણે જોઈએ કે નિર્વિકલ્પક જ્ઞાનનું અનુવ્યવસાયાત્મક જ્ઞાન (નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ) થઈ શકે કે નહિ ? આને માટે આપણે એ જ વાત પહેલી વિચારવી પડશે કે નિર્વિકલ્પક જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાન છે કે નહિ ? કેમકે વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાનનું જ જ્ઞાન (વિશિષ્ટવૈશિસ્સાવગાહિ જ્ઞાન=જ્ઞાનનું પ્રત્યક્ષ) થઈ શકે છે. આનો ઉત્તર “ન કારમાં આવી જાય છે. નિર્વિકલ્પક જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક જ્ઞાન નથી, કેમકે નિર્વિકલ્પક જ્ઞાન એટલે “ઘટ-ઘટત્વ” ઈત્યાકારક જ્ઞાન. અહીં વિશેષણતાવચ્છેદક ઘટત્વ જરૂર છે, પણ ઘટના પ્રકાર તરીકે તે ઘટત્વ ભાસમાન નથી | જ, કેમકે અહીં વિશેષ્ય-વિશેષણભાવ સંબંધનું અવગાહન થયું નથી. | હવે અહીં જયારે ઘટત્વ એ પ્રકાર તરીકે ભાસમાન નથી ત્યારે ઘટત્વવિશિષ્ટ એવો 8 | ઘટ પણ ભાસમાન નથી અને તેથી વિશિષ્ટ ઘટજ્ઞાનથી વિશિષ્ટ બીજું જ્ઞાન (ઘટજ્ઞાનનું છે જ્ઞાન) પણ સંભવી શકતું જ નથી, અર્થાત્ “પટ-ઘટત્વે જ્ઞાનનું જ્ઞાન પ્રત્યક્ષ) સંભવી શકતું નથી. मुक्तावली : घटत्वाद्यप्रकारकं च घटादिविशिष्टज्ञानं न सम्भवति, जात्यखण्डोपाध्यतिरिक्तपदार्थज्ञानस्य किञ्चिद्धर्मप्रकारकत्वनियमात् । પ્રશ્ન : “પટ-રત્વે ઈત્યાકારક નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ કેમ ન થાય ? સાંભળો; યદ્યપિ “પદ-પરત્વે ઈત્યાકારક જ્ઞાનમાં ઘટમાં ઘટત્વનો પ્રકાર તરીકે | ભાસ થતો નથી એટલે ઘટત્વપ્રકારકઘટવિશિષ્ટ આ જ્ઞાન તો નથી જ, તથાપિ આ જ્ઞાન છે | ઘટવિશિષ્ટ તો છે જ ને ? (જ્ઞાનમાં ઘટ અને ઘટત્વ વિશેષણ છે માટે ઘટાદિથી જ્ઞાન વિશિષ્ટ બન્યું છે એટલે આ નિર્વિકલ્પક જ્ઞાન પણ ઘટવિશિષ્ટ જ્ઞાન બની ગયું અને આ ન્યાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૩૮) EEEEEEE 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284