________________
t
hdddddests
કિGZk2××××_
×××××××××Öન્દ%%%%%%%××××××
પૃથ્વી અને તેનું સાધર્મ નૈમિત્તિક દ્રવત્વવત્ત્વઃ પૃથ્વી અને તેમાં જે દ્રવત્વ છે, તે નૈમિત્તિક દ્રવત્વ છે અને જલમાં સાંસિદ્ધિક દ્રવત્વ છે.
પ્રશ્ન : ઘટાદિ અને વહુન્યાદિમાં નૈમિત્તિક દ્રવત્વવત્ત અવ્યાપ્ત થાય છે.
ઉત્તર : પિવિત્વમાનધિUદ્રિવ્યત્વવ્યાખ્યાતિમ્ ફલિતાર્થ છે. હવે ઘટાદિ-વહુન્યાદિમાં અવ્યાપ્તિ નહિ આવે. | कारिकावली : आत्मानो भूतवर्गाश्च विशेषगुणयोगिनः ।
यदुक्तं यस्य साधर्म्य वैधर्म्यमितरस्य तत् ॥२९॥ मुक्तावली : आत्मान इति । पृथिव्यप्तेजोवाय्वाकाशात्मनां विशेषगुणवत्त्वमित्यर्थः । यदुक्तमिति । ज्ञेयत्वादिकं विहायेति बोध्यम् । तत्तु न | कस्यापि वैधवें केवलान्वयित्वात् ।
મુક્તાવલીઃ પૃથ્યાદિ છનું સાધર્મ વિશેષગુણવત્ત્વમ્ પૃથ્વી, જલ, તેજ, વાયુ, | | આકાશ, આત્મા - આ છમાં જ વિશેષગુણ હોય છે, અન્યમાં નથી હોતા.
અહીં મુક્તાવલીકાર કહે છે કે જે જેનું સાધર્યુ હોય તે બીજાનું વૈધર્ખ બની જાય. દા.ત. પૃથ્યાદિ ત્રણનું સાધર્મ પ્રત્યક્ષવિષયત્વ છે, તો તે પ્રત્યક્ષવિષયત્વ વાયુ આદિનું વૈધર્મ કહેવાય. પણ અહીં જોયત્યાદિ સિવાયના બધા સાધર્મો બીજાના વૈધર્મ બને છે એમ સમજવું, કેમકે જોયત્વ-અભિધેયત્વ-પ્રમેયત્વ તો કેવલાન્વયી છે. તેમનો અભાવ ક્યાંય ન મળે એટલે તેમનું વૈધમ્મ પણ ન મળે. कारिकावली : स्पर्शादयोऽष्टौ वेगाख्यः संस्कारो मस्तो गुणाः ।
स्पर्शाद्यष्टौ रूपवेगौ द्रवत्वं तेजसो गुणाः ॥३०॥
મુક્તાવલી : સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગાત્મક સંસ્કાર-આ નવ વાયુના ગુણ છે. તેમાં સ્પર્શ એ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે.
સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, વિભાગ, પરત્વ, અપરત્વ, રૂપ, વેગાત્મક | સંસ્કાર, નૈમિત્તિકદ્રવત્વ-આ અગ્યાર તેજના ગુણ છે. તેમાં સ્પર્શ, રૂપ, વિશેષગુણ છે,
દોરી
ન્યાયાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧૧ ) Epာ )