Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 227
________________ ka totohastotad bestowsbasbestos costosowodowawcwooxdows wowoodoosten નથી એટલે એમ જ કહેવું રહ્યું કે તેમને શ્રમ અને પ્રમા ઉભય જ્ઞાનને જ પ્રત્યક્ષાત્મક કહેવાની ઈચ્છા છે, માટે જ તેમણે આવું લક્ષણ કર્યું છે. જયારે ન્યાયસૂત્રકાર પ્રમાત્મક પ્રત્યક્ષ(જ્ઞાન)નું લક્ષણ કરવા ઈચ્છે છે એટલે તેઓ | હતા એટલું જ કહી દે કે જિયેશચં (જિઈન્નિત્પન્ન) જ્ઞાનં પ્રત્યક્ષમ તો ન ચાલે. આથી જ તેમણે અમરાત્રિથમમિત્રમ્ (વ્યભિચાર=અપ્રમા=ભ્રમ) એવો નિવેશ લક્ષણમાં કર્યો. એટલે ઈન્દ્રિય અને અર્થના સંનિકર્ષથી ઉત્પન્ન થયેલું ભ્રમભિન્ન જે, જ | જ્ઞાન તે પ્રત્યક્ષ કહેવાય' એવો અર્થ થયો. હવે આ પ્રત્યક્ષ જ્ઞાનના નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ બે ભેદ છે તેનો પણ | તેમણે લક્ષણમાં જ સમાવેશ કરી લીધો છે. ‘મવ્યયમ્' એટલે નિર્વિકલ્પ અને વ્યવસાયાભિમ્' એટલે સવિકલ્પક. હવે અહીં પ્રસંગતઃ પ્રમા (અવ્યભિચારી) અને ભ્રમનું (વ્યભિચારીનું) સ્વરૂપ | | સમજી લઈએ. તત્િ વિષ્ય તwવાર જ્ઞાનં પ્રHT . અથવા તતિ તwલારવં જ્ઞાન પ્રHT I तदभाववति तत्प्रकारकं ज्ञानं भ्रमः । मुक्तावली : अथवा ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम् । अनुमितौ व्याप्तिज्ञानस्य उपमितौ सादृश्यज्ञानस्य शाब्दबोधे पदज्ञानस्य स्मृतावनुभवस्य करणत्वात्तत्र | तत्र नातिव्याप्तिः । इदं लक्षणमीश्वरप्रत्यक्षसाधारणम् । - મુક્તાવલીઃ પ્રશ્ન : ઈશ્વરીય જ્ઞાન પણ લક્ષ્ય બને તેવું જ પ્રત્યક્ષનું લક્ષણ ન બનાવી | શકાય ? નૈયાયિકઃ જરૂર બનાવી શકાય, “જ્ઞાનારા જ્ઞાનં પ્રત્યક્ષદ્' જે જ્ઞાનમાં જ્ઞાન એ કરણ ન બને તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય.. આપણું અનિત્ય જ્ઞાન ઈન્દ્રિયકરણક છે, એટલે તેમાં જ્ઞાન તો કરણ બનતું જ નથી. વળી ઈશ્વરનું નિત્ય જ્ઞાન પણ જેમ ઇન્દ્રિયકરણક નથી તેમ જ્ઞાનકરણક પણ નથી. માટે બે ય જ્ઞાનાકરણક જ્ઞાન છે માટે પ્રત્યક્ષરૂપ છે. અનુમિત્યાદિ ત્રણ જ્ઞાનોમાં અનુક્રમે વ્યાપ્તિજ્ઞાન, સાદેશ્યજ્ઞાન અને પદજ્ઞાન એમ | જુદા જુદા જ્ઞાન જ કરણ છે માટે તે બધા યમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ પણ નહિ થાય. વળી સ્મૃતિરૂપ જ્ઞાન પ્રત્યે પણ અનુભવજ્ઞાન કરણ છે, એટલે ત્યાં પણ લક્ષણની * ન્યાયદ્ધિાયુક્તાવલી ભાગ-૧૦ (૨૦૧૬).

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284