________________
ka
totohastotad bestowsbasbestos costosowodowawcwooxdows wowoodoosten
નથી એટલે એમ જ કહેવું રહ્યું કે તેમને શ્રમ અને પ્રમા ઉભય જ્ઞાનને જ પ્રત્યક્ષાત્મક કહેવાની ઈચ્છા છે, માટે જ તેમણે આવું લક્ષણ કર્યું છે.
જયારે ન્યાયસૂત્રકાર પ્રમાત્મક પ્રત્યક્ષ(જ્ઞાન)નું લક્ષણ કરવા ઈચ્છે છે એટલે તેઓ | હતા એટલું જ કહી દે કે જિયેશચં (જિઈન્નિત્પન્ન) જ્ઞાનં પ્રત્યક્ષમ તો ન ચાલે. આથી જ તેમણે અમરાત્રિથમમિત્રમ્ (વ્યભિચાર=અપ્રમા=ભ્રમ) એવો નિવેશ
લક્ષણમાં કર્યો. એટલે ઈન્દ્રિય અને અર્થના સંનિકર્ષથી ઉત્પન્ન થયેલું ભ્રમભિન્ન જે, જ | જ્ઞાન તે પ્રત્યક્ષ કહેવાય' એવો અર્થ થયો.
હવે આ પ્રત્યક્ષ જ્ઞાનના નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ બે ભેદ છે તેનો પણ | તેમણે લક્ષણમાં જ સમાવેશ કરી લીધો છે. ‘મવ્યયમ્' એટલે નિર્વિકલ્પ અને વ્યવસાયાભિમ્' એટલે સવિકલ્પક.
હવે અહીં પ્રસંગતઃ પ્રમા (અવ્યભિચારી) અને ભ્રમનું (વ્યભિચારીનું) સ્વરૂપ | | સમજી લઈએ.
તત્િ વિષ્ય તwવાર જ્ઞાનં પ્રHT . અથવા તતિ તwલારવં જ્ઞાન પ્રHT I
तदभाववति तत्प्रकारकं ज्ञानं भ्रमः । मुक्तावली : अथवा ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम् । अनुमितौ व्याप्तिज्ञानस्य उपमितौ सादृश्यज्ञानस्य शाब्दबोधे पदज्ञानस्य स्मृतावनुभवस्य करणत्वात्तत्र | तत्र नातिव्याप्तिः । इदं लक्षणमीश्वरप्रत्यक्षसाधारणम् ।
- મુક્તાવલીઃ પ્રશ્ન : ઈશ્વરીય જ્ઞાન પણ લક્ષ્ય બને તેવું જ પ્રત્યક્ષનું લક્ષણ ન બનાવી | શકાય ?
નૈયાયિકઃ જરૂર બનાવી શકાય, “જ્ઞાનારા જ્ઞાનં પ્રત્યક્ષદ્' જે જ્ઞાનમાં જ્ઞાન એ કરણ ન બને તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય.. આપણું અનિત્ય જ્ઞાન ઈન્દ્રિયકરણક છે, એટલે તેમાં જ્ઞાન તો કરણ બનતું જ નથી. વળી ઈશ્વરનું નિત્ય જ્ઞાન પણ જેમ ઇન્દ્રિયકરણક નથી તેમ જ્ઞાનકરણક પણ નથી. માટે બે ય જ્ઞાનાકરણક જ્ઞાન છે માટે પ્રત્યક્ષરૂપ છે.
અનુમિત્યાદિ ત્રણ જ્ઞાનોમાં અનુક્રમે વ્યાપ્તિજ્ઞાન, સાદેશ્યજ્ઞાન અને પદજ્ઞાન એમ | જુદા જુદા જ્ઞાન જ કરણ છે માટે તે બધા યમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ પણ નહિ થાય. વળી સ્મૃતિરૂપ જ્ઞાન પ્રત્યે પણ અનુભવજ્ઞાન કરણ છે, એટલે ત્યાં પણ લક્ષણની
*
ન્યાયદ્ધિાયુક્તાવલી ભાગ-૧૦ (૨૦૧૬).