________________
હજજજ 227555
dowocesso chooshoo wowoscosostosowowowowowowowowowowowo
રૂપેણ ઈન્દ્રિય જે જ્ઞાન પ્રત્યે કારણ બને તે જ્ઞાન જ પ્રત્યક્ષ કહેવાય. હવે અનુમિત્યાદિ | જ્ઞાન પ્રત્યક્ષ બનવાની આપત્તિ નહિ આવે, કેમકે તે બધા પ્રતિ જે મનરૂપી ઈન્દ્રિય કારણ | | બને છે તે રૂયિત્વેન રૂપેણ નહિ કિન્તુ મનસ્વૈન રૂપે કારણ બને છે. મનમાં | ઈન્દ્રિયત્વ અને મનસ્વ એમ બે ધર્મો રહે છે. ત્યાં જ્ઞાન–ાવચ્છિન્ન (બધા) જ્ઞાન પ્રત્યે | મન એ મનસ્વેત રૂપે કારણ છે. પ્રત્યક્ષ પ્રમા પ્રત્યે જ તે મન જિયત્વેન રૂપે કારણ | છે. એટલે રૂન્દ્રિયવાવચ્છિન્નગનતનિરૂપિતાચતાવાનું પ્રત્યક્ષમ્ એવું પ્રત્યક્ષનું | લક્ષણ કરવાથી અનુમિત્યાદિ જ્ઞાનોમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ આવશે નહિ. मुक्तावली : ईश्वरप्रत्यक्षं तु न लक्ष्यम् । 'इन्द्रियार्थसन्निकर्षो त्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षमिति सूत्रे तथैवोक्तत्वात्।
મુક્તાવલી : પ્રશ્ન : ઈશ્વરીય જ્ઞાન તો પ્રત્યક્ષાત્મક જ છે. તેમાં પ્રત્યક્ષનું આ લક્ષણ અવ્યાપ્ત થશે, કેમકે તેનું તો નિત્યજ્ઞાન છે. તે ઈન્દ્રિયજન્ય શી રીતે હોઈ શકે ?
ઉત્તર : અમારું લક્ષ્ય અનિત્ય જ્ઞાન જ છે. ઈશ્વરીય જ્ઞાન આ લક્ષણનું લક્ષ્ય જ | નથી, એટલે ત્યાં લક્ષણ ન જાય તો તેથી અવ્યાપ્તિ દોષ ન આવે. અમારી આ વાત તદ્દન બરાબર છે, કેમકે ન્યાયસૂત્રમાં પ્રત્યક્ષનું જે લક્ષણ કર્યું છે તે લક્ષણ પણ ઈશ્વરના જ્ઞાનને અલક્ષ્ય બનાવીને જ કર્યું છે. તે ન્યાયસૂત્ર આ પ્રમાણે છે :
इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् । ટિપ્પણ : મુક્તાવલીકારે રૂન્દ્રિયનચું જ્ઞાનું પ્રત્યક્ષમ્ એવું પ્રત્યક્ષનું લક્ષણ કર્યું, જ્યારે મહર્ષિ ગૌતમે દ્િયાર્થmઊંત્પન્ન જ્ઞાનમ, અવ્યય, મfમવારિ, વ્યવસાયાત્મ પ્રત્યક્ષમ્ એવું પ્રત્યક્ષનું લક્ષણ કર્યું છે. આ બે લક્ષણો વચ્ચેનો ભેદ આપણે સમજી લઈએ. - મુક્તાવલીકારે જ્ઞાનના જ બે ભેદ કર્યા : અનુભવ અને સ્મરણ. હવે જ્ઞાન તો ભ્રમાત્મક હોય અને પ્રમાત્મક પણ હોય. એટલે જો ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ કહેવું હોય તો ઈન્દ્રિયજન્ય પ્રમાત્મક જ્ઞાન અને ઈન્દ્રિયજન્ય ભ્રમાત્મક જ્ઞાન પણ પ્રત્યક્ષ કહેવું જ ! પડે, અર્થાત્ હવે “પ્રમાત્મક જ્ઞાન જ પ્રત્યક્ષ કહેવાય અને ભ્રમાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવાય' એમ ન રહ્યું. જો ઈન્દ્રિયજન્ય બ્રમાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવું હોત તો | મુક્તાવલીકાર પ્રમfમન્ન' એવો નિવેશ આ લક્ષણમાં કરી દેત. પણ તેમણે તેમ કર્યું
જૂનું ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૨૧૫)
တ