________________
તે નહિ થાય, કેમકે તે ઘટાદિ હાજર નથી. એટલે જ્ઞાયમાન સામાન્યને અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે પ્રયાસત્તિ (સંબંધ) ન કહેતાં સામાન્યના જ્ઞાનને અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે પ્રયાસત્તિ કહેવી જોઈએ. આથી જે ઘટરૂપ સામાન્ય નષ્ટ થયેલ છે તેનું પણ જ્ઞાન તો વર્તમાનમાં | થઈ શકે છે. એટલે તે સામાન્યના જ્ઞાનરૂપ પ્રત્યાત્તિથી ઘટનું અલૌકિક પ્રત્યક્ષ થઈ | જશે.
હવે જ્યારે આ રીતે જ્ઞાયમાન સામાન્ય તે અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે પ્રત્યાસત્તિ નથી | ને પરંતુ સામાન્યનું જ્ઞાન અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે પ્રયાસત્તિ છે ત્યારે સામાન્યનું જ્ઞાન જ કારણ બન્યું પણ પરમાણુ પરિમાણ આદિ જ્ઞાયમાન સામાન્ય કારણ ન બન્યા.
अनुमितिलिङ्गर हेतु)तया कारणत्वम् । પરમાણુ પરિમાણ આદિ ચારેય કારણ બની જશે. તે આ રીતે : (૧) પરમાણુ દ્રવ્ય પરમગુપરિમાન્ ! (૨) નાવા: વિમુઃ પરમમહરિમાન્ ! (3) परमाणुत्वत्वं न जाति: परमाणुत्व( एक व्यक्ति )वृत्तित्वात् । (४) अयं परमाणुः अस्मात्परमाणोभिन्नः विशेषात् ।। આ ચારેય સ્થાને અનુમિતિમાં પરમાણુ પરિમાણ આદિ ચારેય હેતુ બને જ છે ને?
ઉત્તર : ના, અનુમિતિમાં પરમાણુ પરિમાણ આદિ ચાર હેતુ નથી પણ પરમાણુ પરિમાણ આદિનું જ્ઞાન એ અનુમિતિમાં કારણ છે. પર્વતમાં વતિની અનુમિતિમાં ધૂમ કારણ નથી પણ ધૂમનું જ્ઞાન કારણ છે.
વધિનું કાર્ય ધૂમ છે, કારણ ધૂમ નહિ. વદ્વિ-જ્ઞાનનું કારણ ધૂમ-જ્ઞાન છે. સાધ્ય-જ્ઞાનનું કારણ હેતુ-જ્ઞાન છે, હેતુ નહિ. અનુમિતિનું કારણ હેતુ-જ્ઞાન છે, હેતુ નહિ.
આમ પરમાણુ પરિમાણ આદિ ચારેય કોઈનું કારણ બનતા નથી એ વાત સ્થિર થઈ.
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
मुक्तावली : आत्ममानसप्रत्यक्षे आत्मपरममहत्त्वस्य कारणत्वात्परममहत्परिमाणं कालादेर्बोध्यम् । तस्यापि न कारणत्वमित्याचार्याणामाशय
que
conoce con su GSSSSSSSS
નુ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૯