________________
Lowodowosodoxosos concorso costa
s
dos cosas
નૈયાયિક : ઓહો, જો વૈશિસ્ત્ર સંબંધને અનિત્ય માનીએ તો તો અનંતા વૈશિસ્ત્ર સંબંધ થઈ ગયા. આ તો પાછું મહાગૌરવ થયું. અનંતા નિત્ય સ્વરૂપસંબંધને ન માનીને લાઘવાત એક વૈશિસ્ત્ર સંબંધ માનવા આ વિચારણા કરી અને અંતે તો લાઘવને બદલે ગૌરવ જ થયું, તો પછી અનંતા અનિત્ય વૈશિટ્સ સંબંધ માનવા કરતાં અનંતા નિત્ય | સ્વરૂપસંબંધ કેમ ન માનવા ?
વેદાન્તી: ભલે, તમે અભાવ-સ્થાને નિત્ય સ્વરૂપસંબંધ માનો, પણ તેને તમે નિત્ય | માનો છો એટલે તમને પણ ઘટવદ્ ભૂતલ સ્થાને પટામાવવત્ ભૂત« બુદ્ધિ થવાની | આપત્તિ આવશે જ, કેમકે ઘટવદ્ ભૂતલ સ્થાને નિત્ય એવો ઘટાભાવ છે, નિત્ય | સ્વરૂપસંબંધ પણ છે અને ભૂતલ પણ છે.
નૈયાયિક : સ્વરૂપસંબંધ જરૂર નિત્ય છે અને તે પણ અધિકરણ સ્વરૂપ છે, અર્થાત્ | ઘટાભાવવત્ ભૂતલ સ્થાને ભૂતલ અધિકરણ સ્વરૂપસંબંધ રૂપ બને છે. આમ સ્વરૂપસંબંધ
અધિકરણ ભૂતલસ્વરૂપ છે. પણ ઘટાભાવવધૂ ભૂતલ બુદ્ધિ માટે જે સ્વરૂપસંબંધની જરૂર | છે તે વિશેષણરહિત શુદ્ધ સ્વરૂપસંબંધની નહિ પણ વિશેષણયુક્ત સ્વરૂપસંબંધની જરૂર Tછે. અર્થાત્ ઘટાભાવવધૂતલબુદ્ધિકાલીનત્વથી વિશિષ્ટ સ્વરૂપસંબંધ એ જ ઘટાભાવવધૂ
ભૂતલની બુદ્ધિ કરાવે. જ્યારે ઘટ આવ્યો ત્યારે તો ઘટાભાવવધૂતલબુદ્ધિકાલીનત્વવિશિષ્ટ સ્વરૂપસંબંધ નથી જ, પણ હવે તો ઘટવભૂતલબુદ્ધિકાલીન સ્વરૂપસંબંધ છે. આમ ઘટાભાવની પ્રતીતિ કરાવનાર તે ભૂતલરૂપ સ્વરૂપસંબંધ ન હોવાથી ઘટ આવ્યા બાદ ઘટાભાવવધૂ ભૂતલની બુદ્ધિ થવાની આપત્તિ નહિ આવે. માટે અભાવસ્થાને સ્વરૂપસંબંધ અને ગુણ-ગુણી આદિ પાંચ સ્થાને સમવાય સંબંધને જ માનવો જોઈએ. घटाभाववद् भूतलम्
घटवद् भूतलम्
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
- સંયોગ - ભૂતલ
– ઘટાભાવ છે. — ઘટાભાવવધૂ ભૂતલ બુદ્ધિ- 6
કાલીન સ્વરૂપસંબંધ છે. – ભૂતલ છે.
+ નિત્ય ઘટાભાવ છે. — ઘટવદ્ ભૂતલબુદ્ધિકાલીન સ્વરૂપસંબંધ છે > પણ આ સ્વરૂપસંબંધ નથી. – ભૂતલ પણ છે.
***** ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૫૯