Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 9
________________ ૯ વસ્તુમાત્ર પરિણામ સ્વભાવવાળી છે, પરિણામ ધર્મ વિના વસ્તુ સત્તા હોતી નથી, આશ્રય ભૂત વસ્તુના અભાવે નિરાશ્રય પણે પરિણામ ધર્મ કેના આધારે રહી શકશે. ૧૦ જ્યારે આત્મા પોતાના સ્વભાવ ધર્મમાં એટલે શુદ્ધ - ઉપગ પણે પરિણમે છે ત્યારે તે સ્થળે કે તે વખતે પ્રતિપક્ષી રૂપ વિભાવ ધર્મની શક્તિ ન હોવાથી પિતાનું કાર્ય કરવામાં સમર્થ ચારિત્રવાનું થાય છે. કે. જેનાથી સાક્ષાત મેક્ષ થાય છે. ૧૧ જ્યારે આત્મા શુભેપગની પરિણતિ પણે પરિણમે • છે ત્યારે અહીં વિભાગ સ્વરૂપ પ્રતિપક્ષી શક્તિની ૧ "હાજરી હેવાથી સ્વરૂપ સ્થિરતા રૂપ પિતાનું કાર્ય કરવામાં અસમર્થ થાય છે કેમકે સ્વરૂપથી વિરૂદ્ધ કાર્ય કરવાવાળું શુભેપગરૂપ ચારિત્ર અહીં હોય છે. ' માટે શુદ્ધોપગ ગ્રહણ કરવા ગ્ય છે અને શુભે- પગ ત્યાગ કરવા યોગ્ય છે. ૧૨ આત્મા જ્યાં અશુભ પગ પરિણતિનું અવલંબન કરે * છે ત્યારે દુઃખનાં બંધને અનુભવ કરે છે. સુખદુખ " માં સમદષ્ટિ હોય ત્યાં શુદ્ધોપગ હેય છે. ખરેખર શુદ્ધોપગ તેજ નિર્વિકાર જીવને પરિણામ છે. છે અને તેજ ચારિત્ર છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194