Book Title: Niti Vichar Ratnamala Author(s): Kesarvijay Gani, Gyanshreeji Publisher: Kantilal Manilal Khadkhad View full book textPage 8
________________ ૪ શુદ્ધ વાણું તે પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાનું અમેઘ સાધન છે. અશુદ્ધ વાણી તે માયા છે માટે તે સાંભળવી નહિં. શુદ્ધ વાણી સાંભળવી. કાયમ દરેક વ્યક્તિમાં પરમાત્મ દશનને અભ્યાસ કરે. ૫ જ્યાં અંતઃકરણ શુદ્ધ છે ત્યાં પરમેશ્વર હાજર છે તે પછી બીજાની ખુશામત શા માટે કરવી જોઈએ ખરેખરો પુરૂષ કોઈ સ્થળ કે વખતને વશ નથી. બધેથી અપ્રતિબદ્ધ હોય છે. અને સંપ રાત્રિ, વરિ જજુમાવા તરે यथास्थितारमगुणत्वात्साभ्यम् साम्यं तु अत्यत निर्विकारा जीवस्थ परिणामः સ્વરૂપમાં રમવું તે ચારિત્ર તેજ વસ્તુને સ્વભાવ હેવા ' થી ધર્મ છે. અત્યંત નિર્વિકાર છવને પરિણામ તેજ ચારિત્ર્ય અને સમતા તેજ સમ્યકત્વ ૭ જે દ્રવ્ય જે કાળે જે ભાવે પરિણમે છે તે કાળે (ઉણતાથી પરિણમેલા હપિંડની માફક) તન્મય થાય છે તેમ આ આત્મા પિતાના જ્ઞાનાદિ ગુણમાં પરિણમે તે ધન થાય છે. ૮ જ્યારે આત્મા શુભ અશુભ કે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે સ્ફટિકની માફક શુભ અશુભ કે શુદ્ધ સ્વરૂપે - પરિણમે છે. શુભ અશુભ એ અશુદ્ધ ભાવ છે અશુદ્ધ એટલે રાગ ભાવે પરિણમવું. શુદ્ધ એટલે અરાગ ભાવે પરિણમવું. શુદ્ધ ભાવે પરિણમતે આત્મા શુદ્ધ સ્વરૂપ દશા ભેગવે છે આજ ચારિત્ર છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194