Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 6
________________ શ્રદ્ધાંજલી આપની પવિત્ર છત્રછાયામાં ૩૯ વર્ષ સુધી રહી છે આત્મવિકાશ સાથે તેમાં આપશ્રીની અસિમ કૃપા અમાપ વાત્સલ્ય અને નિષ્કામ સહાય ખરેખર * સાધનાની પગદં રૂપ બન્યા છે. દીર્ઘ સંયમ યાત્રામાં પોતાના જીવન પુપને સૌમ્યતા શાનતા સેવા સૌજન્યતા આદિ અનેક સદગુણોની સૌરભથી મહેકતું કરી અપ્રમત્ત બાવે આત્મ કલ્યાણ : સાધતાં અને સમુદાયને તથા ભાવુક આત્માઓને આત્મ કલ્યાણના માર્ગે સતત પ્રેરણા આપતાં તીર્થ સ્વરૂપ પરમ : કરૂણા મુતિ પમેપકારી પ્રશાંત મુતિ પરમ ૫ ગુરૂજી શ્રી સૌભાશ્રીજી મ. સાહેબના પુનિત કરકમલમાં મહાન ગીરાજે વીણેલાં રત્નથી બનાવેલી આ નીતિ વિચાર રત્નમાળા ભવ્યાત્માને શિવ. સદરીની વરમાળા પરવામાં સહાયભુત બને એજ મંગલકામના . લી. આ૫ની ચરણરેણું ”. સાવી જ્ઞાનશ્રીના કેટીસઃ વંદન

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194