Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 11
________________ (૨) मोहनचरिते प्रथमः सर्गः। जगत्यलनतान्यज्लनयशःप्रथां पावनी स पार्श्व इद संमतां दिशतु वः श्रुते संविदम्॥२॥ यदीयगुणगौरवात्कमलमप्यगाजौरवं यदीयवचनामृताशुरुरवामुचजौरवम् ॥ बुधैर्नृपसदोगतैः कृतमहार्हणागौरवं नजामि तदनारतं नयहरं पदं गौरवम् ॥३॥ अथ श्रीमन्महाराज-मोहनाख्यमुनीशितुः॥ चरित्रं चारित्रयुत-मिदं प्रस्तूयतेऽभुतम्॥४॥ महान्ति सन्ति महतां प्रणीतानि महात्मनिः॥ चरित्राणि लवित्राणि घनकर्मलताततेः॥५॥ કરે સ્વરૂપથકી સરખાજ છે; તોપણ જે ભગવાન પૂર્વભવમાં કરેલી ઘણી તપસ્યાથી ભવ્ય લોકોને પવિત્ર કરનારી દુર્લભ કીર્તિ પામ્યા, તે પાર્શ્વનાથ ભગવાન આ સંસારમાં તમને સારું શ્રુતજ્ઞાન આપો. (૨) જે. ગુરૂપદ; કેમલતા, લાલાશપણું વિગેરે ગુણેકરીને આપણાથી ઘણું શ્રેષ્ઠ છે, એમ વિચારીને કમળપણ ગૌરવ (જડતા) પામ્યું. જે ગુરૂની અમૃતસરખી વાણી સાંભળીને, દેવતાના ગુરૂ બૃહસ્પતિએ પણ ગૌરવ (મેટાઈ) છેડી દીધું. તથા રાજસભામાં બેસનારા પંડિતલોકોએ પણ જે ગુરૂપદની ઘણી પૂજા અને ગૌરવ (આદરસત્કાર) કર્યો. એવા ભયને દૂર કરનાર ગુરૂપદની નિરંતર સેવા કરું છું. (૩) શ્રીમેહનલાલ મહારાજનું ચરિત્ર તથા ચારિત્ર ઘણુંજ અદ્ભુત છે. એની રચના કરવા વાસ્તે હું પ્રસ્તાવના કરું છું. (૪) પોતે પોતાના મનમાં ડાહ્યા સમજનારા કેટલાક લેકોએ કુતર્ક કર્યો કે, મોટા મોટા મહાત્માઓએ રચેલાં અને કઠણ કર્મરૂપી જાળને તેડવા સમર્થ એવાં આચાર્યો વિગે ૧-ગ્રંથને સંબંધ લાવવાવાતે જે કહેવું પડે છે તે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202