________________
३५६
श्रीमहावीरचरित्रम अच्छउ तरंगभंगुरमसारगं नियसरीरयं दूरे।। जीयंपि हु परहियकारणेण धारिंति सप्पुरिसा ।।१।।
जं पुण पढम चिय तुज्झ कारणे नो समप्पिओ अप्पा ।
विहिओ य झाणविग्घो एयं नणु कारणं तत्थ ।।२।। मम विरहे एस जणो एसो नीसेससाहुवग्गो य। धम्मब्भंसमवस्सं पाविस्सइ पावलोयाओ ।।३।।
इण्हिं तुह गुरु दुक्खं उवलक्खिय बद्धकक्खडसहावं ।
निरवेक्खं मज्झ मणो जायं सेसेसु कज्जेसु ।।४।। घोरसिवेण भणियं 'महाभाग! मा एवमुल्लवेसु। जीवसु तुमं मज्जीविएणावि जाव अस्तु तरङ्गभङ्गुरम् असारकं निजशरीरकं दूरे। जीवितमपि खलु परहितकारणेन धारयन्ति सत्पुरुषाः ||१||
यत्पुनः प्रथममेव तव कारणे न समर्पितः आत्मा।
विहितश्च ध्यानविघ्नः एतद् ननु कारणं तत्र ।।२।। मम विरहे एषः जनः एषः निःशेषसाधुवर्गश्च । धर्मभ्रंशमवश्यं प्राप्स्यन्ति पापलोकतः ।।३।।
इदानीं तव गुरुदुःखमुपलक्ष्य बद्धकर्कशस्वभावम् ।
निरपेक्षं मम मनः जातं शेषेषु कार्येषु ।।४।। घोरशिवेन भणितं 'महाभाग! मा एवमुल्लप। जीव त्वं मज्जीवितेनाऽपि यावद् जलधि-कुलशैल
તરંગ સમાન ક્ષણભંગુર અને અસાર એવું પોતાનું શરીર તો દૂર રહો, પરંતુ પુરુષો પોતાના જીવિતને પણ પરહિતને માટે જ ધારણ કરે છે. (૧)
છતાં પ્રથમ તારા કારણે મેં મારો દેહ-આત્મા અર્પણ ન કર્યો અને ધ્યાન-ભંગ કરાવ્યો, તેમાં ખાસ કરીને मे ॥२५॥ तुं. (२)
भा२वि२४ थतi lets-4% तथा साधु अवश्य पापी दोtथी धर्म-भ्रष्टता पामशे, (3) પરંતુ અત્યારે તારું ભારે દુઃખ જોતાં મારું મન અત્યંત કઠિન થઇ શેષ કાર્યોમાં નિરપેક્ષ થયું છે. (૪)
ઘોરશિવે કહ્યું- હે મહાભાગ! એમ ન બોલ. તમે જ્યાં સુધી સમુદ્રો, કુલપર્વતો, ચંદ્ર, તારા અને સૂર્ય વિદ્યમાન છે, ત્યાં સુધી મારા જીવિતના ભોગે પણ દીર્ધાયુષી રહો, મારા પર ખુશ થાવ અને મને એક પ્રસાદ આપો.” રાજા