Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 303
________________ श्रीमहावीरचरित्रम् देवपरियरिओ तेहिं दिव्वेहिं कणयाइकुंभेहिं अट्ठसहस्ससंखेहिं दिव्वोसहिसुगंधगंधुम्मिस्से हिं मंदिरट्ठियं भयवंतं हरिसवियसियवयणो अभिसिंचइ । एवं कमेण सेसावि सुराहिवइणो चंद-सूरपज्जंता ण्हवंति जयगुरुं, अह तेसु मज्जणं काऊण सट्ठाणट्ठिएसु नंदिवद्धणो राया कयमुहकोसविन्नासो परेणं विणएणं अच्चंतमप्पमत्तचित्तो तेहिं पुव्वोवणीए हिं चामीयराइकलससहस्सेहिं गंधुदुरपवरतित्थजलभरिएहिं मज्जेइ जिणवरं, तहा वट्टमाणे य भगवओ मज्जणमहूसवे केइ सुरिंदा चालिति मंदं मंदं चामीयरदंडुड्डामराओ चामराओ, केवि धारिंति नियधवलिमाविजियसियसयवत्ताइं आयवत्ताइं, केवि संमुहमभिट्टाविंति पणट्ठखंपणं पवरदप्पणं, केवि करयलेणुव्वहंति सुगंधखीरोयसलिलपुन्नपिहाणपउमगंधुक्कडे कुडे, केवि उप्पाडेंति डज्झंतागुरुघणसारसुरहिधूवधूमंधयारलंछियं पंचवन्नरयणधूवकडुच्छुयं, केवि समुव्वहंति परिमलमिलंतालिसामलाओ दसद्धवन्नकुसुममालाओ, अन्ने देवा य देवीओ य ६१२ अष्टसहस्रसङ्ख्यैः दिव्यौषधिसुगन्धगन्धोन्मिश्रैः मन्दिरस्थितं भगवन्तं हर्षविकसितवदनः अभिसिञ्चति। एवं क्रमेण शेषाः अपि सुराधिपतयः चन्द्र-सूर्यपर्यन्ताः स्नापयन्ति जगद्गुरुम् । अथ तेषु मज्जनं कारयित्वा स्वस्थानस्थितेषु नन्दिवर्धनः राजा कृतमुखकोशविन्यासः परेण विनयेन अत्यन्तमप्रमत्तचित्तः तैः पूर्वोपनीतैः चामीकरादिकलशसहस्रैः गन्धोद्धूरप्रवरतीर्थजलभृतैः मज्जयति जिनवरम् । तथा वर्तमाने च भगवतः मज्जनमहोत्सवे केऽपि सुरेन्द्राः चालयन्ति मन्दं मन्दं चामीकरदण्डोद्भटानि चामराणि, केऽपि धारयन्ति निजधवलिमाविजितश्वेतशतपत्राणि आतपत्राणि, केऽपि सम्मुखम् अभिस्थापयन्ति प्रणष्टखम्पणम् (? कल्पनम्) प्रवरदर्पणम्, केऽपि करतलेन उद्वहन्ति सुगन्धक्षीरोदसलिलपूर्णविधानपद्मगन्धोत्कटान् कुटान्, केऽपि उर्ध्वकुर्वन्ति दह्यमानगुरुघनसारसुरभिधूपधूमान्धकारलाञ्छितं पञ्चवर्णरत्नधूपकटुच्छकम्, (=धूपियुं इति भाषायाम्), केऽपि समुद्वहन्ति परिमलमिलदलिश्यामाः दशार्धवर्णकुसुममालाः, अन्ये देवाश्च દિવ્ય ઔષધિ તથા સુગંધવડે વ્યાપ્ત હતા તેવડે ભારે હર્ષ પામતા તેણે ભવનમાં રહેલા ભગવંતનો અભિષેક કર્યો. એમ અનુક્રમે ચંદ્ર, સૂર્યપર્યંત બીજા પણ ઇંદ્રોએ પ્રભુનો અભિષેક કર્યો. પછી મજ્જન કરી તેઓ સ્વસ્થાને બેઠા એટલે મુખકોશ બાંધી, પરમ વિનયપૂર્વક, અત્યંત અપ્રમત્તભાવે, પોતે પૂર્વે તૈયાર કરેલા તે કનકાદિકના ગંધ તથા પ્રવર તીર્થોના જળે ભરેલા કળશોવડે નંદિવર્ધન રાજાએ જિનેશ્વરને મજ્જન કરાવ્યું. એમ ભગવંતનો મજ્જનમહોત્સવ પ્રવર્ત્તતાં કેટલાક ઇંદ્રો કનકદંડવાળાં ચામરો મંદ મંદ ચલાવવા લાગ્યા, કેટલાક શ્વેત કમળો કરતાં અધિક ધવલ છત્રો, કેટલાક પ્રવ૨ દર્પણ સન્મુખ ધરવા લાગ્યા, કેટલાક સુગંધી ક્ષીરોદક-પૂર્ણ અને સુગંધી પદ્મોવડે ઢાંકેલા એવા કળશો ક૨તલમાં ધરીને ઉભા, કેટલાક અગરૂ, ઘનસાર પ્રમુખ બળતા ધૂપના ધૂમાંધકારયુક્ત પાંચ વર્ણના રત્નની ધૂપિયાં લઇને ઉભા, કેટલાક ઇંદ્રો પરિમલને લીધે એકઠા થતા ભમરાઓવડે શ્યામ એવી પંચવર્ણની પુષ્પમાળાઓ ધ૨ીને ઉભા રહ્યા તેમજ બીજા દેવ-દેવીઓ પ્રભુની અભિમુખ રહીને ઉપાસના કરવા લાગ્યા. એમ

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324