Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 308
________________ ६१७ चतुर्थः प्रस्ताव अह भयवं केसालंकारेण, वत्थालंकारेण, आभरणालंकारेण, मल्लालंकारेणालंकिओ कयछट्टतवोकम्मो उट्ठिऊण आसणाओ अणुप्पयाहिणीकुणंतो चंदप्पहं सीयमारुहित्ता पुव्वाभिमुहंमि सीहासणे निसीयइ। तओ भयवओ कुलमहरिया ण्हाया, सूइभूया, गहियपवरनेवत्था, हंसलक्खणं साडयं आदाय सामिस्स दाहिणे पासे भद्दासणंमि निसन्ना । एवं अम्मधाईवि वामपासे संठिया। तहा सामिस्स पिठ्ठओ एगा वरतरुणी विचित्तसिंगारागारभूयं महंतं विमलमुत्ताजाललंबंतावचूलयं पुंडरीयदंडं छत्तं धरेमाणी ठिया । उभयपासेसु य दुवे वरविलासिणीओ धोय-रुप्पपट्टधवलं चामरजुयलं गहाय संठियाओ। उत्तरपुरस्थिमंमि य भागे एगा अच्चंतदरिसणिज्जा विलया निम्मलसलिलपडिपुन्नं, सुरकरिकररेहंतनालागारं रययभिंगारमुव्वहंती निसन्ना। एवं दाहिणपुरत्थिमेणं एगा वरसुंदरी विचित्तमणिकिरणजालं मुयंतं, कणयदंडं तालवंटं करयलेण कलयंती दूरूढा। पिट्ठओ य भुवणनाहस्स भगवओ ___ अथ भगवान् केशाऽलकारेण, वस्त्राऽलङ्कारेण, आभरणाऽलकारेण, माल्याऽलङ्कारेण अलकृतः कृतषष्ठतपोकर्मा उत्थाय आसनाद् अनुप्रदक्षिणीकुर्वन् चन्द्रप्रभां शिबिकाम् आरुह्य पूर्वाभिमुखं(खे) सिंहासने निषीदति। ततः भगवतः कुलमहत्तरा स्नाता, शुचिभूता, गृहीतप्रवरनेपथ्या, हंसलक्षणां साटिकाम् आदाय स्वामिनः दक्षिणे पार्श्वे भद्रासने निषण्णा । एवं अम्बाधात्री अपि वामपार्श्वे संस्थिता । तथा स्वामिनः पृष्ठतः एका वरतरुणी विचित्रशृंङ्गाराऽऽकारभूतं, महद्, विमलमुक्ताजाललम्बमानावचूलं, पुण्डरीकदण्डं छत्रं धारयन्ती स्थिता । उभयपार्श्वेषु च द्वे वरविलासिन्यौ धौत-रुप्यपट्टधवलं चामरयुगलं गृहीत्वा संस्थिते। उत्तरपूर्वे च भागे एका अत्यन्तदर्शनीया विलया निर्मलसलिलप्रतिपूर्ण, सुरकरिकरराजमाननालाऽऽकारं रत्नभृङ्गारमुद्वहन्ती निषण्णा । एवं दक्षिणपूर्वे एका वरसुन्दरी विचित्रमणिकिरणजालं मुञ्चत् कनकदण्डं तालवृन्तं करतलेन कलयन्ती दूरूढा | पृष्ठतः च भुवननाथस्य भगवतः देवेन्द्राः हिम-रजत-कुन्देन्दुप्रकाशानि હવે કેશાલંકાર, વસ્ત્રાલંકાર, આભરણાલંકાર તથા પુષ્પાલંકારથી અલંકૃત થયેલ, જેમણે છઠ્ઠ તપ કરેલ છે એવા ભગવંત આસનથકી ઉઠી, ચંદ્રપ્રભા શિબિકાને ત્રણ પ્રદક્ષિણા કરી તેમાં પૂર્વાભિમુખ સિંહાસન પર બિરાજમાન થયા. એટલે એક કુલવૃદ્ધા સ્નાનથી પવિત્ર થઇ પ્રવર નેપથ્થવસ્ત્ર લઇ, હંસલક્ષણ યુક્ત પટ-વસ્ત્ર ધરી સ્વામીની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી, એમ અંધાત્રી પણ ડાબી બાજુ બેઠી, તેમજ એક શ્રેષ્ઠસ્ત્રી વિચિત્ર શૃંગારયુક્ત, વિમલ મોતીઓના લટકતા અવચૂલ–કિનારી સહિત, કનકદંડયુક્ત એવું છત્ર ધારણ કરતી તે પ્રભુની પાછળ બેઠી, વળી બંને બાજુ બે તરૂણીઓ, ધોયેલા રૂપા સમાન ધવલ બે ચામર લઇને બેઠી, ઇશાન ખૂણે એક અત્યંત રમણીય રમણી નિર્મળ જળપૂર્ણ, ઐરાવણની સૂંઢ સમાન નાળવડે શોભાયમાન એવો રત્નનો કળશ લઇને બેઠી, અગ્નિખૂણે એક વરવનિતા વિચિત્ર મણિ-કિરણ વિસ્તારતા કનકના દંડવાળા પંખાને કરતલમાં ધારણ કરતી બેઠી, ભગવંતની પાછળ દેવેંદ્રો હિમ, રજત, કુંદ કે ઇંદુના સમાન ઉજ્વળ, વૈડૂર્યરત્નના દંડયુક્ત, એક હજાર ને આઠ સુવર્ણની શલાકા-સળી સહિત, સર્વરત્નમય, પુષ્પમાળાઓવડે અધિક ભાસમાન એવાં છત્રો ધારણ કરવા

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324