Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 307
________________ श्रीमहावीरचरित्रम् पणुवीसधणुविच्छिन्नं, छत्तीसधणुमुव्विद्धं चंदप्पभनामधेयं सीयं उवट्ठवेह त्ति । तओ ते सामिवयणं निसामिऊण पहिट्ठहियया तहत्ति सव्वं निवत्तंति । ६१६ एत्यंतरे तियसाहिवेण हरिसुल्लसंतहियएण । पवरमणिखंडमंडियमहंतखंभावलीकलिया ||१|| पंचविहरयणकिरणोहविहियदिसिदिसिसुरिंदकोदंडा । चंदप्पभाए तुल्ला कारविया नियसुरें ( रे ?) हिंतो ||२|| भुवणच्छेरयभूया सिबिगा लंबंतमोत्तिओऊला । नवरं इमावि तं चिय पढमं सिबिगं अणुपविट्ठा ।।३।। तिहिं विसेसियं । पञ्चविंशतिःधनुःविस्तीर्णाम्, षत्रिँशद्धनुःउद्विद्धाम् चन्द्रप्रभानामधेयां शिबिकाम् उपस्थापय' इति। ततः ते स्वामिवचनं निशम्य प्रहृष्टहदया: तथेति सर्वं निवर्तन्ते । अत्रान्तरे त्रिदशाऽधिपेन हर्षोल्लसद्हृदयेन । प्रवरमणिखण्डमण्डितमहास्तम्भावलीकलिता ।। १ ।। पञ्चविधरत्नकिरणौघविहितदिशोदिशिसुरेन्द्रकोदण्डा । चन्द्रप्रभायाः तुल्या कारापिता निजसुरैः ।।२।। भुवनाऽच्छेरकभूता शिबिका लम्बमानमौक्तिकावचूला । नवरं इमाऽपि तस्यामेव प्रथमायां शिबिकायामनुप्रविष्टा । । ३ । । त्रिभिः विशेषकम् ।। લાંબી, પંચવીશ ધનુષ્ય વિસ્તૃત અને છત્રીશ ધનુષ્ય ઉન્નત એવી ચંદ્રપ્રભા નામે શિબિકા તૈયારી કરી લાવો.' એટલે સ્વામીનું વચન સાંભળતાં હર્ષ પામતા સેવક પુરુષોએ બધું તે પ્રમાણે તૈયાર કર્યું. એવામાં હર્ષથી ઉલ્લાસ પામતા અંતર યુક્ત ઇંદ્રે પોતાના દેવો પાસે પ્રવર મણિખંડોથી મંડિત એવા મોટા स्तंलो युक्त, (१) પાંચ પ્રકારના રત્નોના કિરણોવડે જ્યાં ચોતરફ ઇંદ્રધનુષ્યના આકાર બની રહ્યા છે એવી ચંદ્રપ્રભા સમાન એક શિબિકા તૈયાર કરાવી (૨) કે જેમાં મોતીઓની માળાઓ લટકી રહી છે અને જેને જોતાં ભારે આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી એ શિબિકા પણ પ્રથમની શિબિકામાં મૂકવામાં આવી. (૩)

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324