Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
६१४
'विजयसु जएक्कबंधव! ससुरासुरतिहुयणेणवि अजेयं । अच्चंतमहल्लं मोहमल्लमचिरेण लीलाए ||१।।
मिच्छत्ततिमिरमुच्छिंदिऊण सन्नाणसूरकिरणेहिं । पयडेसु मुत्तिमग्गं विमग्गलग्गाण भव्वाण ||२||
पालेसु समणधम्मं चिरकालं जाव निग्गयपयावो । अजियं जिणेसु मज्झे जियस्स निवससु तुमं नाह! ||३||
तुह अणवरयं गुणनिवहकित्तणारावओ विबुहलोगो । सव्वत्तो दिसिवलयं पकुणउ कोऊहलाउलियं ।।४।।
तुज्झ जसो कुमुओयरगोरो भुवणत्तएवि हिंडतो । सव्वत्तो उग्गयचंदबिंबसोहं समुव्वहउ ||५|| ‘विजय जगदेकबान्धव! ससुराऽसुरत्रिभुवनेनाऽपि अजेयम् । अत्यन्तमहान्तं मोहमल्लम् अचिरेण लीलया ||१||
मिथ्यात्वतिमिरमुच्छिद्य सज्ज्ञानसूर्यकिरणैः।
प्रकटय मुक्तिमार्गं विमार्गलग्नानां भव्यानाम् ।।२।।
श्रीमहावीरचरित्रम्
पालय श्रमणधर्मं चिरकालं यावद् निर्गतप्रतापः । अजितं जय मध्ये जीवस्य निवस त्वं नाथ ! ।। ३ ।।
तव अनवरतं गुणनिवहकीर्तनाऽऽरावतः विबुधलोकः । सर्वतः दिग्वलयं प्रकुर्वन्तु कुतूहलाऽऽकुलितम् ।।४।।
तव यशः कुमुदोदरगौरं भुवनत्रयेऽपि हिण्डमानम् ।
सर्वतः उद्गतचन्द्रबिम्बशोभां समुद्वहतु ।।५।।
‘હે જગતના એક બાંધવ! સુરાસુર સહિત ત્રિભુવનને પણ અજેય અને અત્યંત મહાન્ એવા મોહ-મલ્લને તમે અલ્પ કાળમાં લીલામાત્રથી જીતો. (૧)
મિથ્યાત્વતિમિરને જ્ઞાન-રવિના કિરણોવડે ઉચ્છેદી, વિમાર્ગે લાગેલા ભવ્યોને માટે તમે મુક્તિ-માર્ગ પ્રગટ १२. (२)
ચિરકાલ શ્રમણ-ધર્મનું પાલન કરો. કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય તે દરમ્યાન અજિત રાગદ્વેષાદિકનો જય કરો અને હે નાથ! સદા અમારા અંતરમાં વાસ કરો. (૩)
વિબુધ-દેવો તમારા ગુણસમૂહને સતત ગાતાં ધ્વનિઓથી સર્વત્ર દિશાઓને કુતૂહલવાળી–શબ્દમય બનાવો. (૪) કુમુદના સરા સમાન તમારો ગૌરયશ, ત્રણે ભુવનમાં પ્રસરતાં સર્વત્ર ઉગતા ચંદ્રબિંબની શોભાને ધારણ કરો. (૫)

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324