SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ६१४ 'विजयसु जएक्कबंधव! ससुरासुरतिहुयणेणवि अजेयं । अच्चंतमहल्लं मोहमल्लमचिरेण लीलाए ||१।। मिच्छत्ततिमिरमुच्छिंदिऊण सन्नाणसूरकिरणेहिं । पयडेसु मुत्तिमग्गं विमग्गलग्गाण भव्वाण ||२|| पालेसु समणधम्मं चिरकालं जाव निग्गयपयावो । अजियं जिणेसु मज्झे जियस्स निवससु तुमं नाह! ||३|| तुह अणवरयं गुणनिवहकित्तणारावओ विबुहलोगो । सव्वत्तो दिसिवलयं पकुणउ कोऊहलाउलियं ।।४।। तुज्झ जसो कुमुओयरगोरो भुवणत्तएवि हिंडतो । सव्वत्तो उग्गयचंदबिंबसोहं समुव्वहउ ||५|| ‘विजय जगदेकबान्धव! ससुराऽसुरत्रिभुवनेनाऽपि अजेयम् । अत्यन्तमहान्तं मोहमल्लम् अचिरेण लीलया ||१|| मिथ्यात्वतिमिरमुच्छिद्य सज्ज्ञानसूर्यकिरणैः। प्रकटय मुक्तिमार्गं विमार्गलग्नानां भव्यानाम् ।।२।। श्रीमहावीरचरित्रम् पालय श्रमणधर्मं चिरकालं यावद् निर्गतप्रतापः । अजितं जय मध्ये जीवस्य निवस त्वं नाथ ! ।। ३ ।। तव अनवरतं गुणनिवहकीर्तनाऽऽरावतः विबुधलोकः । सर्वतः दिग्वलयं प्रकुर्वन्तु कुतूहलाऽऽकुलितम् ।।४।। तव यशः कुमुदोदरगौरं भुवनत्रयेऽपि हिण्डमानम् । सर्वतः उद्गतचन्द्रबिम्बशोभां समुद्वहतु ।।५।। ‘હે જગતના એક બાંધવ! સુરાસુર સહિત ત્રિભુવનને પણ અજેય અને અત્યંત મહાન્ એવા મોહ-મલ્લને તમે અલ્પ કાળમાં લીલામાત્રથી જીતો. (૧) મિથ્યાત્વતિમિરને જ્ઞાન-રવિના કિરણોવડે ઉચ્છેદી, વિમાર્ગે લાગેલા ભવ્યોને માટે તમે મુક્તિ-માર્ગ પ્રગટ १२. (२) ચિરકાલ શ્રમણ-ધર્મનું પાલન કરો. કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય તે દરમ્યાન અજિત રાગદ્વેષાદિકનો જય કરો અને હે નાથ! સદા અમારા અંતરમાં વાસ કરો. (૩) વિબુધ-દેવો તમારા ગુણસમૂહને સતત ગાતાં ધ્વનિઓથી સર્વત્ર દિશાઓને કુતૂહલવાળી–શબ્દમય બનાવો. (૪) કુમુદના સરા સમાન તમારો ગૌરયશ, ત્રણે ભુવનમાં પ્રસરતાં સર્વત્ર ઉગતા ચંદ્રબિંબની શોભાને ધારણ કરો. (૫)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy