________________
चतुर्थः प्रस्तावः
सिंहस्स व तुह अच्चंतविक्कमं पेच्छिऊण तरलच्छा । भीया कुतित्थियमिगा एतो दूरे पलायंतु' ।।६।।
इय आसीवायपुरस्सराहिं थुणिउं गिराहिं भुवणगुरुं । नट्टविहिं च पयट्टिय विरयंमि सुरिंदविंदंमि ।।७।।
भावियजयगुरुविरहग्गिदूमिओ नंदिवद्वणो राया । वाहरिउं नियपुरिसे पयंपिउं एवमादत्तो ||८|| जुम्मं ।
'भो भो देवाणुपिया ! जगपहुणो निमित्तं विसिवेइगापरिक्खित्तपरिसरं सरसचंदणुम्मिस्सघुसिणरसालिहियविविहसत्थियं, थिरनिवेसियसपायपीढनानामणिमयसीहासणं, रणंतकणयकिंकिणीमहुरनिनायमुहलियदियंतरं, रंगंतविविहचिंधसयसंपन्नं, पन्नासधणुहायामं,
सिंहस्य इव तव अत्यन्तविक्रमं प्रेक्ष्य तरलाक्षाः । भीताः कुतीर्थिकमृगाः एतस्माद् दूरं पलायन्तु ।।६।।
इति आशीर्वादपुरस्सराभिः स्तुत्वा गिर्भिः भुवनगुरुम् । नाट्यविधिं च प्रवर्तयित्वा विरते सुरेन्द्रवृन्दे ।।७।।
भाविजगद्गुरुविरहाऽग्निदूतः (= दुःखितः) नन्दिवर्धनः राजा । व्याहृत्य निजपुरुषान् प्रजल्पितुम् एवमारब्धवान् ||८|| युग्मम् ।
६१५
,
भोः भोः देवानुप्रियाः! जगत्प्रभोः निमित्तं विशिष्टवेदिकापरिक्षिप्तपरिसराम्, सरसचन्दनोन्मिश्रघुसृणरसाऽऽलिखितविविधस्वस्तिकाम्, स्थिरनिवेषितसपादपीठनानामणिमयसिंहासनाम्, रणत्कनककिङ्किणीमधुरनिनादमुखरितदिगन्तराम्, रङ्गयुत (=कृत) विविधचिह्नशतसम्पूर्णाम्, पञ्चाशद्धनुरायामाम्,
સિંહની જેમ તમારું અતુલ પરાક્રમ જોઇ ભયથી ચપળ થતા કુતીર્થિકરૂપ મૃગો દૂર દૂર પલાયન કરો. (૬)
એમ આશીર્વાદપૂર્વક તથ્ય વાણીથી પ્રભુની સ્તુતિ કરી અને નાટ્યવિધિ પ્રવર્તાવી સુરેંદ્રો વિરામ પામતાં ભાવી ભગવંતના વિરહાગ્નિવડે દુઃખી થયેલ નંદિવર્ધન રાજા પોતાના પુરુષોને બોલાવીને કહેવા લાગ્યો કે(७/८)
‘અરે દેવાનુપ્રિયો! ભુવનગુરુના નિમિત્તે વિશિષ્ટ વેદિકા યુક્ત, સરસ ચંદનમિશ્રિત કેસરથી જેમાં વિવિધ સ્વસ્તિકો આળેખેલ છે, સ્થિર પાદપીઠ સહિત અને વિવિધ મણિમય સિંહાસન યુક્ત, રણ૨ણાટ કરતી ઘુઘરીઓના મધુર નાદથી દિશાઓને વાચાળ કરનાર, રંગ-બેરંગી વિવિધ સેંકડો ધ્વજાઓ જ્યાં શોભી રહી છે, પચાશ ધનુષ્ય