Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 319
________________ ६२८ श्रीमहावीरचरित्रम एत्थंतरंमि नीसेससयणवग्गेण परिगओ राया। आणंदामंदगलंतनयणबाहप्पवाहेण ।।८।। अभिवंदिऊण चरणे जिणिंदसिरिवद्धमाणसामिस्स । एगंतमवक्कंतो दुस्सहविरहग्गिसंतत्तो ।।९।। जुम्मं । कुलमयहरियावयणं तहत्ति पडिसुणिय जिणवरो वीरो। सयमेव पंचमुट्ठियलोयं काउं समारद्धो ।।१०।। ते य केसे सामिकरयलपल्हथिए सुरिंदो नियदेवदूसंचलेणं ईसिविणमियसरीरो सम्म पडिच्छइ, कमेण य निव्वत्तियंमि लोयकम्मे जिणं अणुन्नविऊण तं कुंतलकलावं मेहपडलं व सामलं, दुज्जणहिययं व कुडिलं खीरोयसलिले पक्खिवइ, दिव्वतूरनिनायं मणुस्समंगलुग्गारहलबोलं च निवारेइ । अह मग्गसिरकिण्हदसमीए पच्छिमण्हसमए हत्थुत्तरनक्खत्ते वट्टमाणे सयमेव अत्रान्तरे निःशेषस्वजनवर्गेण परिगतः राजा। आनन्दाऽमन्दगलन्नयनबाष्पप्रवाहेन ।।८।। अभिवन्द्य चरणयोः जिनेन्द्रश्रीवर्धमानस्वामिनः । एकान्तमपक्रान्तः दुःसहविरहाऽग्निसन्तप्तः ।।९।। युग्मम्। कुलमहत्तरवचनं तथेति प्रतिश्रुत्य जिनवरः वीरः । स्वयमेव पञ्चमुष्टिकलोचं कर्तुं समारब्धवान् ।।१०।। तान् च केशान् स्वामिकरतलपर्यस्तान सुरेन्द्रः निजदेवदूष्याऽञ्चलेन इषद्विनामितशरीरः सम्यक् प्रतीच्छति, क्रमेण च निर्वर्तिते लोच(=केशलुञ्चन)कर्मणि जिनम् अनुज्ञाप्य तं कुन्तलकलापं मेघपटलमिव श्यामम्, दुर्जनहृदयमिव कुटिलं क्षीरोदकसलिले प्रक्षिपति, दिव्यतूरनिनादं मनुष्यमङ्गलोद्गारकलकलं च निवारयति । अथ मृगशीर्षकृष्णदशम्याः पश्चिमाहन्समये हस्तोत्तरनक्षत्रे वर्तमाने स्वयमेव सम्बुद्धः भगवान् 'नमोऽस्तु એવામાં પોતાના બધા સ્વજનો સહિત, આનંદથી અમંદ અશ્રુ-જળના પ્રવાહને મૂકતો, (૮) રાજા ભગવંતના ચરણમાં નમી, દુસ્સહ વિરહાગ્નિથી સંતપ્ત થએલ તે એક બાજુ બેઠો. (૯) એટલે કુલવૃદ્ધાનું પૂર્વોક્ત વચન સ્વીકારતાં ભગવંતે પોતે પાંચ મુષ્ટિથી લોન્ચ કર્યો. (૧૦) ત્યાં પ્રભુના હાથમાં રહેલા કેશ ઇંદ્ર જરા શરીર નમાવી પોતાના દેવદૂષ્યના છેડામાં લીધા. પછી અનુક્રમે લોચ-કર્મ નિવૃત્ત થતાં પ્રભુની આજ્ઞા લઇ, મેઘપટલ સમાન શ્યામ અને દુર્જન હૃદયની જેમ કુટિલ તે કેશોને તેણે ક્ષીરસાગરમાં નાખ્યા. ત્યાં દિવ્ય વાદ્ય-નાદ અને મનુષ્યોના મંગલોદ્ગારનો ધ્વનિ બંધ કરવામાં આવ્યો. એટલે માગશરની કૃષ્ણ દશમીએ પાછલા પહોરે હસ્તોત્તર નક્ષત્ર વર્તતાં સ્વયંબુદ્ધ પ્રભુ પોતે-“સિદ્ધોને નમસ્કાર થાઓ! એમ કહી “હું સામાયિક આદરું છું અને પાપના યોગને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવું છું” એ પ્રમાણે ચારિત્ર લે છે.”

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324