Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 315
________________ ६२४ श्रीमहावीरचरित्रम् निग्घोसगंभीरसरो, दाहिणावत्तरेहावलयालंकियसुप्पमाणकंठकंदलो, वणमहिस-सीह-सदूलपङिपुन्नवट्टखंधो, सुहुमलोमरेहतमंसलपलंबबाहुदंडो, संजमलच्छिनिवाससुभग-विसालवच्छत्थलो, पवररोमराइरेहिरगंभीरनाहिसोहियमज्झभागो, वट्टाणुपुत्वोवचियचारुजंधो, सुसिलिट्ठगूढगुंफो नगनगर-मगर-सागर-चक्कंकुस-मच्छाइलक्खणलंछियचलणतलो परिचत्तपाणभोयणेसु पासायसिहरमारूढेसु चेलुक्खेवं करेंतेसु पुरजणेसु, कुसुमनियरं मुंचमाणेसु गयणट्ठियतियसेसु, सप्पणयपणच्चमाणासु विज्जाहरीसु, मंगलमुहलेसु वारविलयासत्येसु, दिज्जमाणेसु सव्वकामुयदाणेसु, गोत्तमुक्कित्तमाणेसु देवचारणेसु कमेण संपत्तो नायसंडाभिहाणं(ण?)मुववणंमि। तं च केरिसं? पढमुम्मिल्लिरपल्लवसोहिल्लमहल्लपायवसमूहं। सव्वोउयकुसुमसमिद्धगंधवायंतमिउपवणं ।।१।। मांसलकपोलयुगलः, सजलघनस्तनितदुन्दुभिनिर्घोषगम्भीरस्वरः, दक्षिणावर्तरेखावलयाऽलङ्कृतसुप्रमाणकण्ठकन्दलः, वनमहिष-सिंह-शार्दूलप्रतिपूर्णाऽऽवर्तस्कन्धः, सूक्ष्मरोमराजमानमांसलप्रलम्बबाहुदण्डः, संयमलक्ष्मीनिवाससुभगविशालवक्षस्थलः, प्रवररोमराजीराजमानगम्भीरनाभिशोभितमध्यभागः, वृत्तानुपूर्वोपचितचारुजङ्घः, सुश्लिष्टगूढगुल्फः, नग-नगर-मकर-सागर-चक्राऽङ्कुश-मत्स्यादिलक्षणलाञ्छितचरणतलः परित्यक्तपान-भोजनेषु प्रासादशिखरमारुढेषु वस्त्रक्षेपं कुर्वत्सु पुरजनेषु, कुसुमनिकरं मुञ्चत्सु गगनस्थितत्रिदशेषु, सप्रणयप्रनृत्यत्सु विद्याधरीषु, मङ्गलमुखरेषु वारविलयासार्थेषु, दीयमानेषु सर्वकामुकदानेषु, गोत्रम् उत्कीर्तयत्सु देवचारणेषु क्रमेण सम्प्राप्तः ज्ञातखण्डाऽभिधानम् उपवनम् । तच्च कीदृशम्? प्रथमोन्मिलत्पल्लवशोभमानमहापादपसमूहम् । सर्वर्तुककुसुमसमृद्धगन्धवान्मृदुपवनम् ।।१।। વાદળા કે દુંદુભિના નાદ સમાન જેમનો ગંભીર સ્વર છે, દક્ષિણાવર્ત રેખાવલયથી અલંકૃત અને સુપ્રમાણ જેમનો કંઠ છે, વનમહિષ, સિંહ કે વાઘ સમાન જેમનો સ્કંધ પરિપૂર્ણ છે, સૂક્ષ્મ રોમથી શોભાયમાન જેમના બાહુદંડ માંસલ=માંસવડે પુષ્ટ છે, જેમનું વિશાલ વક્ષસ્થળ સંયમ-લક્ષ્મીના નિવાસવડે સુભગ છે, પ્રવર રોમાવલિવડે સુશોભિત અને ગંભીર નાભિવડે જેમનો મધ્યભાગ રમણીય છે, જેમની સુંદર જંઘાઓ અનુક્રમે ઉપર ઉપર पुष्टियुत छ, भनी पानी 8 गूढ भने सुश्लिष्ट छ, पर्वत, नगर, भ॥२, सागर, 28, अंकुश, मत्स्याहिक લક્ષણયુક્ત જેમના ચરણતલ છે એવા શ્રી વર્ધમાનસ્વામી, ભોજન-પાન તજી પ્રાસાદના શિખર પર આરૂઢ થઇ નગરજનોએ વસ્ત્રવૃષ્ટિ કરતાં, આકાશમાં રહીને દેવોએ પુષ્પવૃષ્ટિ કરતાં, વિદ્યાધરીઓએ પ્રેમપૂર્વક નૃત્ય કરતાં, વારાંગનાઓએ મંગલશબ્દો ઉચ્ચારતાં, ઇચ્છિત દાન આપવામાં આવતાં, દેવ-ચારણોએ ગોત્રની ઉત્કૃષ્ટતા વર્ણવતાં અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉપવનમાં પધાર્યા કે જ્યાં પ્રથમ પ્રગટ થયેલા પલ્લવોથી મોટા વૃક્ષો શોભાયમાન છે, સર્વે ઋતુઓના પુષ્પોના ગંધ યુક્ત મૃદુ પવન જ્યાં 415 Pो छ, (१)

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324