Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 314
________________ चतुर्थः प्रस्तावः ६२३ चिंधेहिं, सएहिं सएहिं परिवारेहिं समंतओ संपट्ठिया । नंदिवद्धणमहानरिंदोऽवि कयमज्जणो, विहियसिंगारो, गंधसिंधुरखंधगओ, समूसियसियायवत्तो, धुव्वंतधवलचामरो, हय-गयरहओहसेणापरिकिन्नो पिट्ठओ भयवंतं अणुगंतुमारद्धो। एवं च नियनियट्ठाणगयसुरासुरनरनियराणुगम्ममाणो वद्धमाणो सत्तरयणिप्प-माणसरीरो, समचउरंससंठाणसंठिओ, वज्जरिसहनारायसंघयणो, कमलुप्पलसुरहिनीसासो, जल्लमलकलंक-सेय-रयदोसवज्जियतणू, देहप्पभापब्भारभासुरियदिसिचक्कवालो, भिंगनीलकज्जल-भसलसामलपसत्थसहमनिबद्धनिउरंबनिचियकुंचियपयाहिणावत्तकेसो, अद्धयंदसमनिडालवट्टो, पमाणजुत्तसुंदरसवणो, चावदंडकुडिलभमुहो, धवल-पत्तलवियसियपुंडरियनयणो, गरुडाययउज्जुतुंगनासो, विपक्कबिंबाफलसंनिभाधरोहो, संखगोखीरमुत्तामणिधवलसुसिलिट्ठसमदंतपंती, पीणमंसलकवोलजुयलो, सजलघणत्थणियदुंदुभिनन्दिवर्धनमहानरेन्द्रः अपि कृतमज्जनः, विहितशृङ्गारः गन्धसिन्धुरस्कन्धगतः, समुच्छ्रितश्वेताऽऽतपत्रः, धूयमानधवलचामरः, हय-गज-रथौघसेनापरिकीर्णः प्रस्थितः भगवन्तमनुगन्तुम् आरब्धः । एवं च निजनिजस्थानगतसुरासुरणरणिकराऽणुगम्यमानः वर्धमानः सप्तरत्नीप्रमाणशरीरः, समचतुरस्रसंस्थानसंस्थितः, वज्रऋषभनाराचसङ्घयणः, कमलोत्पलसुरभिनिःश्वासः, जल्ल(देहमल)मल(कर्ममल)कलङ्क-स्वेद-रजदोषवर्जिततनुः, देहप्रभाप्राग्भारभासुरितदिक्चक्रवालः, भृङ्ग-नीलकज्जलभसलश्यामलप्रशस्तसूक्ष्मनिबद्धनिकुरम्बनिचितकुञ्चितप्रदक्षिणाऽऽवर्तकेशः, अर्धचन्द्रसमललाटपृष्ठः, प्रमाणयुक्तसुन्दरश्रवणः, चापदण्डकुटिलभूकः, धवल-पत्रल-विकसितपुण्डरीकनयनः, गरुडाऽऽयतर्जुतुङ्गनासः, विपक्वबिम्बफलसन्निभाऽधरौष्ठः, शङ्ख-गोक्षीर-मुक्तामणिधवलसुश्लिष्टसमदन्तपङ्क्तिः, पीन સ્નાન-મજ્જનાદિ કરી, શૃંગાર પહેરી, ગંધહસ્તી પર આરૂઢ થઈ, આતપત્ર તથા ધવલ ચામરોથી શોભાયમાન, કુંજર, અશ્વ, રથ, યોદ્ધાની સેના સહિત તે ભગવંતની પાછળ પાછળ જવા લાગ્યો. એ રીતે પોતપોતાના યોગ્ય સ્થાને રહેલા સુર, અસુર અને પુરુષ-સમૂહથી અનુસરતા, સાત હાથપ્રમાણ શરીરવાળા, સમચતુરસસંસ્થાન યુક્ત, વજઋષભનારાચસંઘયણ સહિત, કમળ સમાન સુગંધી શ્વાસ યુક્ત, મલિન પ્રસ્વેદ, મળ, કલંક, રજ, મેલ પ્રમુખ દોષથી વર્જિત, દેહપ્રભાવડે દિશાઓને પ્રકાશિત કરનાર, ભ્રમર, નીલ કાજળ પ્રમુખ સમાન શ્યામ, પ્રશસ્ત, સ્નિગ્ધ એવો કેશસમૂહ જેમણે નિબિડ રીતે પ્રદક્ષિણા આવર્તથી બાંધી લીધેલ છે, લલાટભાગ જેમનો અર્ધચંદ્ર સમાન શોભાયમાન છે, સુંદર શ્રવણ જેમના પ્રમાણ યુક્ત છે, જેમની ભ્રકુટી ધનુદંડ સમાન વક્ર છે, ધવલપત્ર યુક્ત વિકાસ પામેલા પુંડરિક તુલ્ય જેમનાં લોચન છે, ગરૂડ સમાન જેમની નાસિકા સરળ, ઉન્નત અને લાંબી છે, જેમનો અધરોષ્ઠ પાકેલા બિંબફળ સમાન અને દંતપંક્તિ શંખ, ગોક્ષીર, મોતી સમાન ધવલ સુશ્લિષ્ટ-સુ-સંબંદ્ધ અને સરખી છે, જેમના કપોલ પુષ્ટ અને માંસથી ભરેલા છે, પાણી ભરેલા

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324