Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 304
________________ चतुर्थ प्रस्तावः ६१३ भगवंतं अभिमुहट्ठियाओ पज्जुवासिंति । अह निव्वत्तियम्मि मज्जणे नंदिवद्धणो राया दोच्चंपि उत्तरावक्कमणं सीहासणं विरयावेइ, तत्थट्ठियं च भयवंतं सेयापीयकलसेहिं ण्हवेइ । तयणंतरं च णं अलंकारियस्स पुव्वाभिमुहसीहासणसन्निसन्नस्स सामिणो सुरभिसुकुमालगंधकासाइलूहियसरीरस्स, गोसीससरसचंदणचच्चियंगस्स, परिहियनिरुवहयफलिहुज्जलदिव्वदेवदूसजुयलस्स, निबद्धपंचरायरयणकडिसुत्तयस्स, कणगसेलसिलाविच्छिन्नवच्छत्थलघोलंतविमलमुत्ताहलकलावस्स, विचित्तमणिखंडमंडियकुंडलुज्जोवियगंडयलस्स, रयणुक्कडकिरीडविभूसियसिरस्स, पंचवन्नपुप्फमालालंकियस्स, पाक्खित्तसुगंधवरवासस्स भगवओ वद्धमाणस्स वंदिऊण चलणजुयलं सुरासुरिंदा पुणो पुणो धरणियलनामिउत्तिमंगा आसीसासएहिं थुणिउं पवत्ता, कहं? देव्यश्च भगवन्तम् अभिमुखस्थिताः पर्युपासन्ते। अथ निर्वर्तिते मज्जने नन्दिवर्धनः राजा द्वितीयमपि उत्तराऽवक्रमणं सिंहासनं विरचयति, तत्रस्थितं च भगवन्तं श्वेताऽऽपीतकलशैः स्नापयति । तदनन्तरं च अलङ्कारितस्य पूर्वाभिमुखसिंहासनसन्निषण्णस्य स्वामिनः सुरभिसुकुमालगन्धकाषायरूक्षीकृतशरीरस्य, गोशीर्षसरस-चन्दनचर्चिताङ्गस्य, परिहितनिरूपहतस्फटिकोज्वलदिव्यदेवदूष्ययुगलस्य, निबद्धपञ्चरागरत्नकटिसूत्रकस्य, कनकशैलशिलाविस्तीर्णवक्षस्थलघोलयद्विमलमुक्ताफलकलापस्य, विचित्रमणिखण्डमण्डितकुण्डलोद्योतितगण्डतलस्य, रत्नोत्कटकिरीटविभूषितशिरसः, पञ्चवर्णपुष्पमालालङ्कृतस्य, प्रक्षिप्तसुगन्धवरवासस्य भगवतः वर्धमानस्य वन्दित्वा चरणयुगलं सुरासुरेन्द्राः पुनः पुनः पृथिवीतलनामितोत्तमङ्गाः आशिर्शतैः स्तोतुं प्रवृत्ताः । कथम् - મજ્જન નિવૃત્ત થતાં નંદિવર્ધન રાજાએ ઉત્તર દિશામાં બીજું સિંહાસન રચાવ્યું. ત્યાં બિરાજમાન થયેલા પ્રભુને તેણે ચાંદીના અને સોનાના કળશોવડે હવરાવ્યા અને આભૂષણોથી અલંકૃત થયેલા, સિંહાસન પર પૂર્વાભિમુખ વિરાજમાન વીરને સુગંધી અને સુકુમાળ વસ્ત્રવડે અંગ લુંછી, શરીરે બાવનાચંદન-રસનું વિલેપન કરી, અખંડ સ્ફટિક સમાન ઉજવળ દેવદૂષ્ય-યુગલ પહેરાવી, પંચવિધ રત્નનું કટિસૂત્ર બાંધી, કનકાચલની શિલા સમાન વિસ્તીર્ણ વક્ષસ્થળે સહતી વિમલ મુક્તાફળોનો હાર પહેરાવી, કપોલને ઉત્તેજિત કરનાર એવા વિચિત્ર મણિમંડિત કુંડલ પહેરાવી, કીંમતી રત્નનો મુગટ માથે ધરાવી, પાંચ પ્રકારના પુષ્પની માળાવડે અલંકૃત કરી તથા સુગંધી પ્રવર વર્ષા કરી, પ્રભુના ચરણયુગલને વંદન કરી, વારંવાર ધરણીતલ સુધી મસ્તક નમાવી, સેંકડો આશિષો આપતા સુરાસુરના ઇંદ્ર આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324