Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
६१९
चतुर्थः प्रस्तावः
पुव्विं उक्खित्ता माणुसेहिं साहट्ठरोमकूवेहिं। पच्छा वहंति सीयं असुरिंद-सुरिंद-नागिंदा ।।१।।
गेहाओ नीहरंते जिणंमि चाउव्विहेहिं देवेहिं ।
इंतेहि य जंतेहि य कहमिव उब्भासियं गयणं? ।।२।। वणसंडोव्व कुसुमिओ पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणं इय गयणयलं सुरगणेहिं ।।३।।
सिद्धत्थवणं व जहा असणवणं सणवणं असोगवणं । चूयवणं व कुसुमियं इय गयणयलं सुरगणेहिं ।।४।।
पूर्वे उत्क्षिप्ता मनुष्यैः सहर्षरोमकूपैः। पश्चाद् वहन्ति शिबिकाम् असुरेन्द्र-सुरेन्द्र-नागेन्द्राः ।।१।।
गृहाद् निहरति जिने चतुर्विधैः देवैः ।
आयद्भिः (=आगच्छद्भिः ) च यद्भिः च कथमिव उद्भासितं गगनम् ।।२।। वनखण्डः इव कुसुमितः, पद्मसरः वा यथा शरदकाले। शोभते कुसुमभरेण इव गगनतलं सुरगणैः ।।३।।
सिद्धार्थवनं वा यथा असनवनम्, शणवनम्, अशोकवनम् । चू.वनम् वा कुसुमितमिति गगनतलं सुरगणैः ।।४।।
પ્રથમ ભારે હર્ષથી ઉલ્લાસ પામતા મનુષ્યોએ અને પછી અસુરેંદ્ર, સુરેંદ્ર અને નાગૅદ્રોએ તે શિબિકા ઉપાડી. (१)
એમ પ્રભુ ઘરથી નીકળતાં ચાર પ્રકારના જતા-આવતા દેવીવડે આકાશ અદ્ભુત રીતે પ્રકાશવા લાગ્યું. (૨)
શરદકાળમાં કુસુમિત થયેલ વનખંડ અથવા કુસુમ-સમૂહથી પદ્મસરોવરની જેમ દેવતાઓવડે ગગનતલ शोमवायुं. (3)
સિદ્ધાર્થવન, અસાવન, સણવન, અશોકવન અને આમ્રવન જેમ કુસુમિત થયેલ શોભે, અલસીવન, કણેરવન, ચંપકવન, તિલકવન જેમ પુષ્પોથી શોભે તેમ આ વખતે ગગનતલ દેવોવડે શોભવા લાગ્યું. (૪૫)

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324