Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
चतुर्थः प्रस्तावः
६११
अंजणपुंजघणमसिणरुयगरमणिज्जकेसपासा, भद्दजोव्वणे वट्टमाणा, मऊहपडलपल्लवियचूडामणिपसाहियमत्थया, अणेगरूवाभरणभूसियसरीरा, सोमचारुरूवा छत्तचिंधाइ - विविहककुहधारिणो, असंखदेवकोडिचडगरपरियरिया, पडह-मुइंग-काहल-तिलिम-हुडक्काइतूररवभरियंबरा जिणिंदस्स अंतियं समागया, तिपयाहिणादाणपुव्वगं च पणमिऊण पराए भत्तीए पहूणो पायपंकयं कयत्थमप्पाणं मन्नंता जिणचरणमुद्दाविन्नाससुंदरे निसन्ना भवणंगणे ।
अह अच्चुयामरिंदेण हरिसुल्लसंतदेहेण भणिया नियनियदेवा- 'भो सिग्धमेव निव्वत्तह जिणस्स महावीरस्स जोग्गं महंतं निक्खमणाभिसेयं ।' ते य एयमायन्निऊण कयपणामा अणेगकणयाइकलसे खीरोयसलिलपडिपुन्ने, असंखपुप्फपडलाइं च, अन्नं च तहप्पगारमभिसेयपाओग्गं पहाणवत्थुनिवहं अच्चुयसुराहिवस्स पणामेंति, तओ अच्चुयतियसाहिवो सयलनियअञ्जनपुञ्जघनमसृणरोचकरमणीयकेशपाशाः, भद्रयौवने वर्तमानाः, मयूखपटलपल्लवितचूडामणिप्रसाधितमस्तकाः, अनेकरूपाऽऽभरणभूषितशरीराः, सौम्यचारुरूपाः, छत्रचिह्नादिविविधककुभ्धारिणः, असङ्ख्यदेवकोटिसमूहपरिवृत्ताः, पटह- मृदङ्ग-काहल-तिलिम-हुडक्कादितूररवभृताऽम्बराः जिनेन्द्रस्य अन्तिकं समागताः, त्रिप्रदक्षिणादानपूर्वकं च प्रणम्य परया भक्त्या प्रभोः पादपङ्कजं कृतार्थमात्मानं मन्यमानाः जिनचरणमुद्राविन्याससुन्दरे निषन्नाः भवनाङ्गणे ।
अथ अच्युताऽमरेन्द्रेण हर्षोल्लसद्देहेन भणिताः निजनिजदेवाः 'भोः! शीघ्रमेव निर्वर्तध्वम् जिनस्य महावीरस्य योग्यं महद् निष्क्रमणाऽभिषेकम् । ते च एवमाकर्ण्य कृतप्रणामाः अनेककनकादिकलशान् क्षीरोदसलिलपरिपूर्णान्, असङ्ख्यपुष्पपटलानि च, अन्यच्च तथाप्रकारम् अभिषेकप्रायोग्यं प्रधानवस्तुनिवहम् अच्युतसुराधिपस्य अर्पयन्ति । ततः अच्युतत्रिदशाधिपः सकलनिजदेवपरिवृत्तः तैः दिव्यैः कनकादिकुम्भैः
દંતપંક્તિથી જેમનાં મુખ શોભતાં છે, અંજનપુંજ સમાન અને બહુ જ સ્નિગ્ધ અને ચળકતા કેશપાશવડે શોભતા, ભદ્ર-યૌવનમાં વર્તતા, કિરણ-સમૂહથી ચળકતા મુગટ જેમના શિરે ભાસમાન છે, અનેક આભરણોવડે શરીરે જેઓ વિભૂષિત છે, સૌમ્ય અને સુંદર રૂપ યુક્ત, છત્ર, ધ્વજાદિક વિવિધ ચિહ્નોને દિશાઓમાં ધારણ કરતા, અસંખ્ય અનુચર દેવકોટીવડે પરિવૃત, પટહ, મૃદંગ, કાહલ, તિલિમ, હુડકાદિક વાજિંત્રોના નાદવડે આકાશને પૂરતા એવા બત્રીશે ઇંદ્રો જિનેશ્વર પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમાત્માના ચરણકમળમાં પ્રણામ કરી, પ૨મ ભક્તિથી પોતાના આત્માને કૃતાર્થ માનતા, જિનચરણની મુદ્રાના વિન્યાસવડે સુંદર એવા ભવનાંગણે તેઓ બેઠા.
ત્યાં હર્ષથી વિકાસ પામતા અચ્યુતેંદ્રે પોતાના દેવોને આજ્ઞા કરી કે-‘અરે દેવો! તમે શીઘ્ર મહાવીર પ્રભુને યોગ્ય મહાનુ નિષ્ક્રમણ-અભિષેકની સામગ્રી તૈયાર કરો.' એટલે તેમણે પ્રણામ કરી, અનેક કનકાદિના કળશો ક્ષીરોદકથી ભરી, અસંખ્ય પુષ્પો તેમજ અન્ય અભિષેકને યોગ્ય તથાપ્રકારની પ્રધાન વસ્તુઓ લાવી અચ્યુતેંદ્રને અર્પણ કરી. પછી અચ્યુતેંદ્રે પોતાના બધા પરિવાર સહિત તે દિવ્ય કનકાદિના એક હજાર ને આઠ કળશો કે જે

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324