SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ श्रीमहावीरचरित्रम अच्छउ तरंगभंगुरमसारगं नियसरीरयं दूरे।। जीयंपि हु परहियकारणेण धारिंति सप्पुरिसा ।।१।। जं पुण पढम चिय तुज्झ कारणे नो समप्पिओ अप्पा । विहिओ य झाणविग्घो एयं नणु कारणं तत्थ ।।२।। मम विरहे एस जणो एसो नीसेससाहुवग्गो य। धम्मब्भंसमवस्सं पाविस्सइ पावलोयाओ ।।३।। इण्हिं तुह गुरु दुक्खं उवलक्खिय बद्धकक्खडसहावं । निरवेक्खं मज्झ मणो जायं सेसेसु कज्जेसु ।।४।। घोरसिवेण भणियं 'महाभाग! मा एवमुल्लवेसु। जीवसु तुमं मज्जीविएणावि जाव अस्तु तरङ्गभङ्गुरम् असारकं निजशरीरकं दूरे। जीवितमपि खलु परहितकारणेन धारयन्ति सत्पुरुषाः ||१|| यत्पुनः प्रथममेव तव कारणे न समर्पितः आत्मा। विहितश्च ध्यानविघ्नः एतद् ननु कारणं तत्र ।।२।। मम विरहे एषः जनः एषः निःशेषसाधुवर्गश्च । धर्मभ्रंशमवश्यं प्राप्स्यन्ति पापलोकतः ।।३।। इदानीं तव गुरुदुःखमुपलक्ष्य बद्धकर्कशस्वभावम् । निरपेक्षं मम मनः जातं शेषेषु कार्येषु ।।४।। घोरशिवेन भणितं 'महाभाग! मा एवमुल्लप। जीव त्वं मज्जीवितेनाऽपि यावद् जलधि-कुलशैल તરંગ સમાન ક્ષણભંગુર અને અસાર એવું પોતાનું શરીર તો દૂર રહો, પરંતુ પુરુષો પોતાના જીવિતને પણ પરહિતને માટે જ ધારણ કરે છે. (૧) છતાં પ્રથમ તારા કારણે મેં મારો દેહ-આત્મા અર્પણ ન કર્યો અને ધ્યાન-ભંગ કરાવ્યો, તેમાં ખાસ કરીને मे ॥२५॥ तुं. (२) भा२वि२४ थतi lets-4% तथा साधु अवश्य पापी दोtथी धर्म-भ्रष्टता पामशे, (3) પરંતુ અત્યારે તારું ભારે દુઃખ જોતાં મારું મન અત્યંત કઠિન થઇ શેષ કાર્યોમાં નિરપેક્ષ થયું છે. (૪) ઘોરશિવે કહ્યું- હે મહાભાગ! એમ ન બોલ. તમે જ્યાં સુધી સમુદ્રો, કુલપર્વતો, ચંદ્ર, તારા અને સૂર્ય વિદ્યમાન છે, ત્યાં સુધી મારા જીવિતના ભોગે પણ દીર્ધાયુષી રહો, મારા પર ખુશ થાવ અને મને એક પ્રસાદ આપો.” રાજા
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy