________________
चतुर्थः प्रस्तावः
३५७ जलहि-कुलसेल-ससि-तारय-दिवायरे। पसीयसु मे, वियरसु एक्कं पसायंति। राइणा भणियं । 'किमेवं वाहरसि?, जीवियदाणाओऽवि किमवरमदेयं? ता असंभंतो पत्थेसु ।' घोरसिवेण भणियं-'जइ एवं ता अणुजाणसु मम एयंमि पज्जलंतजालासहस्सकवलियसलभकुलसंकुले, मिसिमिसंतद्धदद्धकलेवरुच्छलतविस्सगंधुद्धरे मसाणहुयासणे पवेसुज्जमं । हवसु धम्मबंधवो, नन्नहा मे पुव्वविहियमहापावपव्वयक्कंतस्स अवस्सं विस्सामो भविस्सइत्ति।' रण्णा भणियं । 'कुओ तुह पुव्वं पावसंभवो?, जओ कयाइं तुमए विविहाइं तवच्चरणाई, आपूरियाई पावभक्खणदक्खाइं मंतज्झाणाई, पूइयाइं देवकमकमलाइं, निव्वत्तियाई वेयरहस्सज्झयणाइं, उवासिओ गुरुजणो, पवट्टिया धम्ममग्गेसु पाणिणो। ता न सव्वहा वोत्तुमवि जुत्तमेयं भवारिसाणं', घोरसिवेण भणियं-'महाराय! अलमलं मम पासंडिचंडालस्स, वीसत्थघाइणो, पयडियविचित्तकूडकवडस्स, दक्खिन्नरहियस्स, निसायरस्सेव निक्करुणस्स, शशि-तारक-दिवाकराः। प्रसीद मयि, वितर एकं प्रसादम्।' राज्ञा भणितं 'किमेवं व्याहरसि? जीवितदानतः अपि किमपरमदेयम्? तस्माद् असम्भ्रान्तः प्रार्थय।' घोरशिवेन भणितं 'यदि एवं ततः अनुजानीहि मम एतस्मिन् प्रज्वलज्ज्वालासहस्रकवलितशलभकुलसङ्कुले, प्रज्वलदर्धदग्धकलेवरोच्छलद्विस्रगन्धोद्धूरे स्मशानहुताशने प्रवेशोद्यमम् । भव धर्मबान्धवः । नाऽन्यथा मम पूर्वविहितमहापापपर्वताऽऽक्रान्तस्य अवश्यं विश्रामः भविष्यति। राज्ञा भणितं 'कुतः तव पूर्वं पापसम्भवः?, यतः कृतानि त्वया विविधानि तपश्चरणानि, आपूरितानि पापभक्षणदक्षाणि मन्त्र-ध्यानानि, पूजितानि देवक्रमकमलानि, निर्वर्तितानि वेदरहस्याऽध्ययनानि, उपासितः गुरुजनः, प्रवर्तिताः धर्ममार्गेषु प्राणिनः । तस्माद् न सर्वथा वक्तुमपि युक्तमेतद् भवादृशानाम् । घोरशिवेन भणितं 'महाराज! अलम् अलं मम पाषण्डिचण्डालस्य, विश्वस्तघातिनः, प्रकटितविचित्रकूटकपटस्य, दाक्षिण्यरहितस्य, निशाचरस्य इव निष्करुणस्य, किम्पाकतरुफलस्येव बहिर्मात्ररमणीयस्य, बकस्येव બોલ્યો-“આમ કેમ બોલે છે? શું જીવિતદાન કરતાં પણ બીજું કાંઇ અદેય હોઇ શકે? તો કંઇ પણ સંકોચ પામ્યા વિના માગી લે.” ઘોરશિવે જણાવ્યું-“જો એમ હોય તો મને પરવાનગી આપો અને બળતી હજારો જ્વાળાઓમાં પતંગ-સમૂહને ભક્ષ્ય બનાવનાર તથા અત્યંત બળી રહેલા અર્ધદગ્ધ કલેવરોમાંથી ઉછળતા દુર્ગધને લીધે અગમ્ય એવા શ્મશાનના અગ્નિમાં પ્રવેશ કરવા દ્યો. એમ કરતાં મારા ધર્મબંધુ થાઓ. પૂર્વે કરેલાં મહાપાપરૂપ પર્વત વડે ત્રાસેલા મને બીજી કોઈ રીતે શાંતિ થવાની જ નથી.' રાજાએ કહ્યું-“તને પૂર્વે પાપનો સંભવ ક્યાંથી? કારણ કે તેં તો વિવિધ તપ કરેલ છે, પાપને ટાળનાર મંત્ર-ધ્યાનાદિ આચર્યા છે, દેવતાઓનાં ચરણ-કમળ પૂજ્યાં છે, વેદના રહસ્યરૂપ અધ્યયનો જાણી લીધાં છે. ગુરુજનની ઉપાસના કરી છે, તથા પ્રાણીઓને ધર્મમાર્ગમાં પ્રવર્તાવ્યા છે. માટે તમારા જેવાને એમ બોલવું પણ સર્વથા અયુક્ત છે.' ઘોરશિવ બોલ્યો-“હે મહારાજ! બસ કરો, બસ કરો. પાખંડીઓમાં ચંડાલ સમાન, વિશ્વાસ પામેલાનો ઘાત કરનાર, વિચિત્ર કૂડ-કપટને પ્રગટ કરનાર, દાક્ષિણ્યરહિત, રાક્ષસની જેમ નિષ્કરુણ, કિંપાકના ફળની જેમ માત્ર બહારથી જ સુંદર, બગલાની જેમ હાથ-પગના પ્રચારને