________________
३५८
श्रीमहावीरचरित्रम् किंपागतरुफलस्सेव बाहिरमेत्तरमणीयस्स, बगस्सेव सुसंजमियपाणि-प्पायप्पयारस्स, भुयंगमस्सेव परच्छिद्दावलोयणनिरयस्स, दुज्जणस्सेव मुहमहुरभासिणो संकित्तणेणं । एवं च सव्वहा विरत्तोऽम्हि पावपंकपडिहत्थाओ नियकडेवराओ। नेव य अन्नो पावविसोहणोवाओ।' राइणा भणियं 'भो भो किमेवं पुणो पुणो अत्ताणं अत्ताणं व पुरिसं दूसेसि?। पयडक्खरं निवेएसु नियपुव्ववित्तंतं ।' घोरसिवेण भणियं 'महाराय! गरुओ एस वुत्तंतो।' राइणा भणियं 'किमजुत्तं?, साहेसु ।' घोरसिवेण भणियं 'जइ एवं ता निसामेहि
अस्थि सरसरितुसार पवित्तपरिसरुद्दे सं, विविहावण-भवणमालाविभूसियं, समूसियसियवेजयंतीरेहंतसुरमंदिरसिहरं सिरिभवणं नाम नयरं। तत्थ य पयंडमायंडमंडलुद्दामपयावपरिसोसियविपक्खजलासओ अणेगसमरवावारविढत्तजसो अवंतिसेणो नाम राया अहेसि, जस्स विजयजत्तापत्थियस्स, पत्थिवसहस्साणुगम्ममाणमग्गस्स उदंडपुंडरीयसुसंयमित-पाणि-पादप्रचारस्य, भुजङ्गमस्येव परछिद्राऽवलोकननिरतस्य, दुर्जनस्येव मुखमधुरभाषिणः सङ्कीर्तनेन । एवं च सर्वथा विरक्तः अहं पापपङ्कपूर्णाद् निजकलेवरात् । नैव च अन्यः पापविशोधनोपायः।' राज्ञा भणितं 'भोः भोः! किमेवं पुनः पुनः आत्मानम् अत्राणम् इव पुरुषं दूषयसि? । प्रकटाऽक्षरं निवेदय निजपूर्ववृत्तान्तम्।' घोरशिवेन भणितं 'महाराज! गुरुकः एषः वृत्तान्तः। राज्ञा भणितं 'किमयुक्तम्? कथय ।' घोरशिवेन भणितं 'यदि एवं ततः निःश्रुणु -
अस्ति सुरसरित्तुषारपवित्रपरिसरोद्देशम्, विविधाऽऽपण-भवनमालाविभूषितम्, समुच्छ्रितश्वेतवैजयन्तीराजमानसुरमन्दिरशिखरं श्रीभवनं नाम नगरम्। तत्र च प्रचण्डमार्तण्डमण्डलोद्दामप्रतापपरिशोषितविपक्षजलाशयः अनेकसमरव्यापारार्जितयशाः अवन्तिसेनः नामा राजा आसीत्, यस्य विजययात्राप्रस्थितस्य, पार्थिवसहस्राऽनुगम्यमानमार्गस्य उद्दण्डपुण्डरीकपाण्डुरछत्राऽऽच्छादितगगनाभोगाः સંયમિત કરનાર, સાપની જેમ પરના છિદ્ર જોવામાં પરાયણ અને દુર્જનની જેમ મુખથી મીઠું બોલનાર એવો હું કીર્તન-ગુણગાનને કોઇ રીતે લાયક નથી. એ પ્રમાણે પાપ-પંકથી ભરેલા મારા આ કલેવર થકી હું સર્વથા વિરક્ત થયો છું. વળી પાપ-શુદ્ધિનો અન્ય કોઇ ઉપાય નથી.' રાજાએ કહ્યું “અરે! આમ વારંવાર નિરાધાર પુરુષની જેમ પોતાને કેમ દૂષિત કરે છે? તું તારો પૂર્વ વૃત્તાંત પ્રગટ રીતે કહી દે.' ઘોરશિવ બોલ્યો-“હે નરેંદ્ર! એ વૃત્તાંત બહુ મોટો છે.” રાજાએ કહ્યું “તેમાં શું અયુક્ત છે? કહી બતાવ.” ઘોરશિવ કહેવા લાગ્યો-“જો એમ હોય તો सामगो
ગંગાના તુષાર જળકણોથી જેની આસપાસનો પ્રદેશ પાવન થઇ રહ્યો છે, વિવિધ બજારો અને ભવનશ્રેણિથી વિભૂષિત તથા જ્યાં બાંધેલ શ્વેત ધ્વજાઓથી દેવમંદિરોના શિખરો શોભી રહ્યાં છે એવું શ્રીભવન નામે નગર છે.
ત્યાં અવંતિસેન નામે રાજા કે જે પ્રચંડ સૂર્ય સમાન ઉત્કટ પ્રતાપવડે વિપક્ષરૂપ જળાશયને શોષવનાર તથા અનેક યુદ્ધ કરવાથી યશ પામેલ હતો. હજારો રાજાઓના પરિવારથી પરિવરેલ એવા જેની વિજયયાત્રાના પ્રમાણમાં