________________
चतुर्थः प्रस्तावः
३५५ इव खणंतरं चिट्ठिय सिसिरमारुएण समासासियसरीरो, थोवोवलद्धचेयणो, मंदमंदमुम्मीलियलोयणजुयलो, लज्जावसविसंतुलसव्वंगोवंगो, अइदीणवयणो दीहमुस्ससिय रायाणमवलोइउं पवत्तो। नरवइणावि दढसंजायकरुणभावेण 'अइदुक्खिओ एसोत्ति उवलक्खिय भणिओ घोरसिवो-'भो किमवलोएसि?।' घोरसिवेण सगग्गयं भणियं 'महाराय! अवलोएमि नियकम्मपरिणइविलसियं, । राइणा भणियं 'किमेवं सविसायं जंपसि?। सव्वहा धीरो भव, परिहर दुरज्झवसायं, परिचय कोवकंडु, विमुंच विजयाभिलासं, अणुसर पसमाभिरइं, पियसु करुणारसं, परिचिंतेसु जुत्ताजुत्तं, समुज्झसु खुद्दजणोचियं वावारंति । अह समीहियत्थसिद्धी न जायत्ति सम्मसि ता गिण्हसु इमं परिकुवियकयंतजीहाकरालं, नीलपहापडलसामलियसयलदिसिचक्कवालं मम करवालं। करेसु मम सरीरविणासणेण नियसमीहियसिद्धिं, जओ मुक्को मए संपयं पोरिसाभिमाणो तुह कज्जसाहणठ्ठाएत्ति । अवि यशिशिरमरुता समाश्वासितशरीरः, स्तोकोपलब्धचेतनः, मन्दं मन्दम् उन्मिलितलोचनयुगलः, लज्जावशविसंस्थुलसर्वाङ्गोपाङ्गः, अतिदीनवदनः दीर्घम् उच्छ्वस्य राजानम् अवलोकयितुं प्रवृत्तः। नरपतिना अपि दृढसञ्जातकरुणभावेन 'अतिदुःखितः एषः' इति उपलक्ष्य भणितः घोरशिवः ‘भोः किम् अवलोकयसि?' | घोरशिवेण सगद्गदं भणितं 'महाराज! अवलोकयामि निजकर्मपरिणतिविलसितम्' राज्ञा भणितं 'किम् एवं सविषादं भणसि? | सर्वथा धीरः भव, परिहर दुरध्यवसायम्, परित्यज कोपकण्डुम्, विमुञ्च विजयाऽभिलाषम्, अनुसर प्रशमाऽभिरतिम्, पिब करुणारसम्, परिचिन्तय युक्तायुक्तम्, समुज्झ क्षुद्रजनोचितं व्यापारम् । अथ समीहिताऽर्थसिद्धिः न जाता इति श्यामोऽसि ततः गृहाण इदं परिकुपितकृतान्तजिह्वाकरालं, नीलप्रभापटलश्यामलित(=श्यामीकृत)सकलदिक्चक्रवालं मम करवालम्। कुरु मम शरीरविनाशनेन निजसमीहितसिद्धिम्, यतः मुक्तः मया साम्प्रतं पौरुषाभिमानः तवकार्यसाधनार्थम् । अपि चહોય તથા દુષ્ટ ઔષધના પાનથી જાણે ચિત્ત-ચેતના નષ્ટ થયાં હોય એવો તે ક્ષણવાર રહી, શીતલ પવનથી શરીરને આશ્વાસન મળતાં કંઈક ચેતના આવતાં, હળવે હળવે લોચન ઉઘાડી, લજ્જાને લીધે સર્વાગે વ્યાકુળ થતાં અતિદીન મુખે દીર્ઘ નિસાસા મૂકતાં તે રાજાને જોવા લાગ્યો. એટલે તેને અતિ દુઃખિત જાણી અત્યંત કરૂણા ઉત્પન્ન થતાં રાજા પણ ઘોરશિવને કહેવા લાગ્યો કે-“અરે! શું જુવે છે?” ત્યારે ઘોરશિવે ગદ્ગદ્ અવાજે કહ્યું- હે મહારાજ! હું મારા કર્મ-પરિણતિનો પ્રભાવ જોઉં છું.” રાજા બોલ્યો-“કેમ આમ વિષાદસહિત બોલે છે? હવે સર્વથા ધીર થા, દુષ્ટ અધ્યવસાયને તજી દે, કોપની ખણજ મૂકી દે, વિજયની આશા તજ, પ્રશમમાં પ્રેમ રાખ, કરૂણા-રસનું પાન કર, યોગ્યાયોગ્યનો વિચાર લાવ, તથા સુદ્રજનોને ઉચિત પ્રવૃત્તિનો પરિત્યાગ કર. વળી ઇષ્ટાર્થની સિદ્ધિ ન થઇ, એમ સમજી જો તને અત્યારે ખેદ થતો હોય, તો કુપિત કૃતાંતની જીલ્ડા સમાન વિકરાલ અને નીલ પ્રભાસમૂહથી બધી દિશાઓને શ્યામ બનાવનાર એવી આ મારી તરવાર લે અને મારા શરીરના વિનાશથી તું તારી ઇષ્ટ-સિદ્ધિ કરી લે; કારણ કે તારા કાર્યની સિદ્ધિ માટે હું હવે મારા બળનું અભિમાન મૂકી દઉં છું. અને વળી