________________
३५४
इय भणिए नरवइणा पराए भत्तीए पणमिया देवी । लच्छिव्व पुण्णरहियाण झत्ति अद्दंसणं पत्ता ।।२९।।
श्रीमहावीरचरित्रम्
नरिंदोऽवि तारिसमच्चब्बभुयं देवीरूवं सहसच्चिय नयणगोयरमइक्कंतमुवलब्भ चिंताकल्लोलमालाउलो एवं परिभावेइ - किमेयं सुमिणं उआहु बिभीसिया अहवा एयस्स चेव दुट्टकावालियस्स मायापवंचो किं वा मम मइविब्भमो उयाहु अवितहमेयंति?,
इय जाव निवो संदेहदोलमालंबिउं विकप्पेइ।
'मा कुणसु संसयं' ताव वारिओ गयणवाणी ।।१।।
घोरसिवोवि मत्तो इव, मुच्छिओ इव, दढदुघणताडिओ इव, महापिसायनिप्फंदीकओ इव, मुसियसारवक्खरो इव, पियविरहमहागहगहिओ इव, दुट्टोसहपाणप्पणट्ठचित्तचेयणो इति भणिते नरपतिना परया भक्त्या प्रणता देवी ।
लक्ष्मीः इव पुण्यरहितानां झटिति अदर्शनं प्राप्ता ।।२९।।
नरेन्द्रः अपि तादृशमत्यद्भूतं देवीरूपं सहसा एव नयनगोचरमतिक्रान्तम् उपलभ्य चिन्ताकल्लोलमालाऽऽकुलः एवं परिभावयति 'किमेतत् स्वप्नम् उताहो बिभीषिका?, अथवा एतस्यैव दुष्टकापालिकस्य मायाप्रपञ्चः, किं वा मम मतिविभ्रमः, उताहो अवितथमेतद्' इति ?
इति यावद् नृपः सन्देहदोलामालम्ब्य विकल्पयति । 'मा कुरु संशयं तावद् वारितः गगनवाण्या ।।१।।
घोरशिवः अपि मत्तः इव मूर्च्छितः इव दृढमुद्गरताडितः इव महापिशाचनिष्पन्दीकृतः इव, मुषितसारोपस्करः इव, प्रियविरहमहाग्रहग्रहितः इव, दुष्टौषधपानप्रणष्टचित्तचेतनः इव क्षणान्तरं स्थित्वा
એમ દેવીએ કહેતાં, રાજા પ૨મ ભક્તિથી તેને નમ્યો. એવામાં પુણ્યહીન જનોની લક્ષ્મીની જેમ દેવી તરત अदृश्य था ग. (२८)
તે વખતે અત્યંત અદ્ભુત એવું દેવીનું તેવા પ્રકારનું રૂપ એકદમ નજ૨થી દૂર થતું જાણીને ચિંતા રૂપી મોજાઓની શ્રેણીથી વ્યાકુળ રાજા ચિંતવવા લાગ્યો કે-‘અરે! આ શું સ્વપ્ન કે બિભીષિકા (=ભયકારી) છે? અથવા
દુષ્ટ કાપાલિકનો માયાપ્રપંચ છે? મારો મતિવિભ્રમ છે કે પછી સત્ય છે?'
એ પ્રમાણે રાજા શંકાના હીંચકે બેસીને જેટલામાં વિકલ્પ કરે છે, તેટલામાં આકાશ-વાણીએ તેને અટકાવ્યો डे' हे भूपाल ! संशय न ४२. (१)
એવામાં ઘોશિવ પણ જાણે મદોન્મત્ત થયો હોય, મૂર્છિત બન્યો હોય, અત્યંત મુદ્નગરથી જાણે મરાયો હોય, મહાપિશાચે જાણે ચેષ્ટા રહિત કર્યો હોય, સાર ચીજો જાણે લૂટાઇ ગઇ હોય, પ્રિયવિરહરૂપ મોટા વળગાડવાળો