________________
चतुर्थः प्रस्तावः
४३५ ___ सोवि करिवरो दढरोसभररत्तणेत्तो संपत्तो तीसे थेवंतरेण, दिट्ठा य सा कुमारेण भयवसभूमिनिस्सहनिवडियंगी, चिंतियं च-अजुत्तमजुत्तमियाणिं उवेहणं एयाए, जओ
एक्कं अबला एसा अन्नं गुरुगब्भभारविवसंगी। अन्नं पुण मुच्छाए निमीलियच्छी धरणिपडिया ।।१।।
अन्नं च पुणो तायस्स एस जयकुंजरो अतीव पिओ।
सत्येण न हंतव्वो विसममिमं निवडियं कज्जं ।।२।। अहवा रूसउ ताओ जं भवइ तं करेउ मम इण्हिं। हंतव्वो एस करी दुब्बलजणपालणं धम्मो ।।३।।
सोऽपि करिवरः दृढरोषभररक्तनेत्रः सम्प्राप्तः तस्याः स्तोकान्तरेण, दृष्टा च सा कुमारेण भयवशभूमिनिषद्यानिपतिताङ्गी, चिन्तितं च - अयुक्तमयुक्तम् इदानीम् उपेक्षणम् एतस्याः, यतः -
एकम् अबला एषा, अन्यद् गुरुगर्भभारविवशाङ्गी। अन्यत् पुनः मूर्च्छया निमीलिताक्षी पृथिवीपतिता ।।१।।
अन्यच्च पुनः तातस्य एषः जयकुञ्जरः अतीवः प्रियः।
शस्त्रेण न हन्तव्यः, विषममिदं निपतितं कार्यम् ।।२।। अथवा रुष्यतु तातः यद् भवति तत् करोतु मम इदानीम् । हन्तव्यः एषः करिः, दुर्बलजनपालनं धर्मः ||३||
વશે વ્યાકુળ થઇને નિરાધારપણે ભૂમિરૂપી શવ્યાપર પડેલ તે કુલીન કામિની કુમારના જોવામાં આવી. તેને જોતાં જ કુમાર ચિંતવવા લાગ્યો કે “એ અબળાની અત્યારે ઉપેક્ષા કરવી, તે કોઇ રીતે યુક્ત નથી, કારણ કે
એક તો એ અબળા અને વળી પૂર્ણ ગર્ભના ભારથી શરીરે પરવશ છે, તેમજ મૂછથી આંખો મીંચાઇ જતાં ते ५२५॥५२ ५3 छ. (१)
તેમાં પણ વળી આ જયકુંજર પિતાને અત્યંત પ્રિય છે, જેથી શસ્ત્રથી તેને મારવાની મનાઇ કરી છે. અહો! આ કામ તો ખરેખર બહુ વિષમ આવી પડ્યું. (૨)
અથવા તો તાત ભલે રોષાયમાન થઇને મારું અત્યારે ગમે તે કરે, પણ એ હાથી તો મારવા લાયક જ છે; 5२५ 3 ५४नसन २j ४ धर्म छ.' (3)