________________
चतुर्थः प्रस्तावः
५६३ पुराणसिंप्पिपुडरुक्खा अंगुलीणं नहा, पयडनसाजालजडिलं पंसुयंतराले पसुत्तघोरंतविसहरं उरट्टिपुंजरं, अलिंजरागारं उयरं, मुट्टिगेज्झा ठाणट्ठाणभग्गा कडी, वालुंकीफलपलंबिरा वसणा, करिवरंगप्परूढं मेढं, दीहबीभच्छाविवन्नरोमावलीपरिखित्तं तालतरुदीहरं जंघाजुगं, नीसाहपत्थरविच्छिन्ना चलणा, कुद्दालदारुणा चरणंगुलीणं नहा । अवि य -
वियरालविडंवियवयणकंदरुग्गिरियजलणजालोहं । चलणतलपहयभूयलचालियपासायसिहरग्गं ।।१।।
उड्डपसारियदीहतरभुयग्गलाखलियसूररहपसरं | परिमुक्कमहंतदृट्टहासपायडियदढदाढं ।।२।।
कोष्ठिकानुरूपौ द्वौ अपि बाहू, सूर्पचर्पटं पाणिसम्पुटम्, शिलापुत्रकोपमानाः करामुल्यः, पुराणशुक्तिपुटरुक्षाणि अगुलीनां नखानि, प्रकटनाडीजालजटिलं पांशुकाऽन्तराले प्रसुप्तघोरान्तविषधरम् उरोऽस्थिपुञ्जकम्, अलिञ्जराऽऽकारम् उदरम्, मुष्टिग्राह्या स्थानस्थानभग्ना कटिः, वालुङ्कीफलप्रलम्बमानं वृषणम्, करिवराङ्गप्ररूढं मेहनम्, दीर्घबीभत्सविवर्णरोमावलीपरिक्षिप्तं ताडतरुदीर्घ जङ्घायुगम्, निशितप्रस्तरविस्तीर्णी चरणौ, कुद्दालदारुणानि चरणामुलीनां नखानि । अपि च
विकरालविडम्बितवदनकन्दरोद्गिरितज्वलनज्वालौघम् । चरणतलप्रहतभूतलचालितप्रासादशिखराग्रम् ।।१।।
उर्ध्वप्रसारितदीर्घतरभुजार्गलास्खलितसूर्यरथप्रसरम् । परिमुक्तमहदट्टहासप्रकटितदृढदंष्ट्रम् ।।२।।
રુક્ષ તથા પ્રગટ નસોવડે જટિલ અને ધૂળિયુક્ત મધ્યભાગમાં ઘોર ફૂંફાડા મારતો વિષધર જ્યાં સૂતેલ છે એવું ઉરસ્થળ કે જેમાં માત્ર અસ્થિનો સમૂહ જ દેખાતો હતો, જેનું ઉદર ઘટના જેવું અને કટિ સ્થાને સ્થાને ભગ્ન અને એક મુષ્ટિમાં આવી શકે તેવી હતી, જેના વૃષણ વાલ્કીના ફળની જેમ લટકતા હતા તથા મોટા હસ્તીના જેવું પુરુષ-ચિન્હ હતું, બીભત્સ અને વિવર્ણ રામાવલિયુક્ત તથા તાલવૃક્ષ સમાન દીર્ઘ જેની જંઘાઓ હતી, તીક્ષ્ણ પત્થરના વિસ્તાર તુલ્ય જેના પગો અને કોદાળી સમાન દારુણ જેના પગના નખો હતાં, તેમજ
પોતાના વિકરાળ અને વિકૃત વદનરૂપ ગુફામાંથી જે અગ્નિ-વાળાને પ્રસારતો હતો, પાદતલના પ્રઘાતથી ભૂમિકલને મારતાં જે પ્રસાદોના અગ્રભાગને ચલાયમાન કરતો હતો, (૧)
ઉંચે પ્રસારેલ લાંબી ભુજારૂપ અર્ગલાવડે જે સૂર્ય-રથની ગતિને અલિત કરતો તથા મહા-અટ્ટહાસ્ય કરતાં જે પોતાની દૃઢ દાઢાઓને પ્રગટ કરતો હતો, (૨)