Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 294
________________ ६०३ चतुर्थः प्रस्तावः ता जिणवराणुमाणेण सव्वविरइं समीहमाणेण । अन्नेणवि एवं चिय पयट्टियव्वं सइ धणंमि ।।१४।। एवं च दाणे अणुदियहं पयट्टमाणे नंदिवद्धणनरिंदो नियपुरिसे सद्दावेत्ता एवं आणवेइ'भो भद्दा! एयस्स नयरस्स तेसु तेसु पएसेसु बहूओ महाणससालाओ काराविऊण विउलं असण-पाण-खाइम-साइमरूवं आहारं उवक्खडेह । तयणंतरं च जे जहागच्छंति खुहाभिभूया, तण्हापरिसुसियकंठा पासंडत्था गिहत्था वा, अन्ने वा तहारूवा तेसिं तहा आसत्थाणं, सुहासणगयाणं, हरिसुप्फुल्ललोयणाणं तं चउव्विहंपि आहारं सव्वायरेण दवावेह । तहा ठाणे ठाणे मुंचह मंद-भद्दाइजाइणो करिणो, चउदिसं संठवेह सूररहतुरयविब्भमे पवरतुरंगमे, सव्वत्थ पयडह रहनिवहे, पएसे पएसे मेल्लह पवरपट्टणुग्गए वत्थसमुदए, दंसेह गामागराइणो तस्माद् जिनवराऽनुमानेन सर्वविरतिं समीहमानेन । अन्येनाऽपि एवमेव प्रवर्तितव्यम् सति धने ।।१४।। एवं च दाने अनुदिवसं प्रवर्तमाने नन्दिवर्धननरेन्द्रः निजपुरुषान् शब्दाप्य एवम् आज्ञापयति 'भोः भद्राः! एतस्य नगरस्य तेषु तेषु प्रदेशेषु बढ्यः महानसशालाः कारयित्वा विपुलम् अशन-पान-खादिमस्वादिमरूपम् आहारम् उपस्कारयत । तदनन्तरं च ये यथाऽऽगाच्छन्ति क्षुधभिभूताः, तृषापरिशोषितकण्ठाः पाषण्डस्थाः गृहस्थाः वा, अन्ये वा तथारूपाः तेभ्यः तथा अश्वस्थेभ्यः, सुखासनगतेभ्यः, हषोत्फुल्ललोचनेभ्यः तच्चतुर्विधमपि आहारं सर्वाऽऽदरेण दापयत । तथा स्थाने स्थाने मुञ्चत मन्द-भद्रादिजातिमतः करिणः, चतुर्दिा संस्थापयत सूर्यरथतुरगविभ्रमान् प्रवरतुरङ्गमान्, सर्वत्र प्रकटयत रथनिवहान्, प्रदेशे प्रदेशे मेलयत प्रवरपट्टानुगतं वस्त्रसमुदायम्, दर्शयत ग्रामाऽऽकरादीन् सन्निवेशान्। एतेभ्यः यः यद्समीहते માટે ભગવંતના દૃષ્ટાંતે સર્વવિરતિને ઇચ્છતા અન્ય ભવ્યાત્માએ પણ ધન હોય તો એ પ્રમાણે પ્રવર્તવું. (१४) એ રીતે પ્રતિદિવસ દાન પ્રવર્તતાં નંદિવર્ધન રાજાએ પોતાના પુરુષોને બોલાવીને આજ્ઞા કરી કે-“હે ભદ્રો! આ નગરના ખાસ મુખ્ય મુખ્ય સ્થાને ઘણી ભોજનશાળાઓ કરાવી, મોટી સામગ્રીપૂર્વક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવો. ત્યાં સુધાથી પીડિત, તૃષ્ણાથી અભિભૂત એવા પાખંડી, ગૃહસ્થ કે અન્ય જે કોઈ તેવા આવે તેમજ અસવાર કે પાલખીપર બેઠેલા અથવા હર્ષથી લોચન વિકસાવતા જે કોઈ આવી ચડે, તેમને ભારે આદરપૂર્વક તે ચાર પ્રકારનો આહાર અપાવો. વળી સ્થાને સ્થાને ચોતરફ મંદ અને ભદ્રજાતિના હાથીઓ મૂકો, રવિ-રથના અશ્વ જેવા પ્રવર અશ્વો સર્વત્ર ગોઠવો, દરેક ઠેકાણે રથો પ્રગટ રાખો, પ્રદેશ પ્રદેશે સુંદર વસ્ત્રો મૂકાવો, ગામ, આકરાદિક સંનિવેશો બતાવો, એમાં જેને જે વસ્તુ જોઇએ તેને તે આપો.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324