Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
६०६
नियकज्जपरंमुहभुवणरक्खणक्खणिय! परमकारुणिय । नायकुलकमलवणसंडचंडमायंड ! तुज्झ नमो ।।८।।
जह लोयालोयगयंपि नाह! तं मुणसि वत्थुपरमत्थं । तह किं कयाइ जाणइ मंदमई मारिसो लोओ ? ।। ९ ।।
अहवा हेलुल्लासियकरपसरनिरुद्धतिमिरनियरस्स । सूरस्स पुरो खज्जोयगाण का होइ देहपहा ? ।।१०।।
श्रीमहावीरचरित्रम्
तहवि य निययाहिगारं नाह! कलिऊण नूणमम्हेहिं । सुमरणमेत्तनिमित्तेण तुह इमं सीसए किंपि (सामी) ।।११।।
निजकार्यपराङ्मुखभुवनरक्षणाऽक्षणिक! परमकारुणिक ! । ज्ञातकुलकमलवनखण्डचण्डमार्तण्ड ! तुभ्यं नमः ||८||
यथा लोकालोकगतमपि नाथ! त्वं जानासि वस्तुपरमार्थम् । तथा किं कदाचिद् जानाति मन्दमतिः मादृशः लोकः ? ।। ९ ।।
अथवा हेलोल्लासितकरप्रसरनिरुद्धतिमिरप्रसरस्य । सूर्यस्य पुरः खद्योतानां का भवति देहप्रभा ? || १०||
तथापि च निजाऽधिकारं नाथ! कलयित्वा नूनम् अस्माभिः । स्मरणमात्रनिमित्तेन तव इदं शिष्यते किञ्चित् (स्वामिन्!) ।।११।।
હે પરમ કારુણિક! પોતાના કાર્યમાં વિમુખ બની જગતની રક્ષા કરવામાં તત્પર તથા જ્ઞાતકુળરૂપ કમળવનને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન એવા હે પ્રભુ! તમને નમસ્કાર હો. (૮)
હે નાથ! તમે જેમ લોકાલોકની વસ્તુના ૫૨માર્થને જાણો છો, તે પ્રમાણે મારા જેવો મંદતિ શું કદી જાણી शडे ? (९)
અથવા તો હેલામાત્રથી કિરણ પ્રસારી અંધકારને પરાસ્ત કરનાર સૂર્ય આગળ આગિઆની શરીરની કાંતિ शुं मात्र एशाय ? (१०)
તથાપિ હૈ જગદીશ! અમે પોતાનો અધિકાર સમજીને સ્મરણમાત્રના નિમિત્તે કંઇક તમને વિનવીએ છીએ.
(११)

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324