Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ ५९४ श्रीमहावीरचरित्रम् रायलोयं निव्वविउकामोव्व समुग्गओ ताराहिवो। अहापभायाए रयणीए समुग्गयंमि दिणयरे अच्चंतदुस्सहसोगावेगविवससरीरं पिव विरहविहुरंतेउरीपरिगयं, नीसेससयणवग्गपरिवुडं नंदिवद्धणजुवरायं पेच्छिऊण भणियं भगवया-'भो परिचयह सोयं, अणुचिंतह परमत्थं, निरत्थओ खु सोगो, जओ-अणिवारियसच्छंदसंचरणदुल्ललिओ पंचाणणोव्व कयंतो, सुमिणगं व खणदिट्ठनटुं संजोगविलसियं, माइंदजालरमियं पिव मुहुत्तमेत्तसुंदरं पेम्मं, कोदंडलट्ठिव्व गुणाणुगयावि कुडिला कज्जपरिणई, संझब्भरागोव्व अचिरावत्थाणं धणं, महाभुयंगा इव दुन्निवारा विविहरोगायंका । ता सव्वहा नत्थि किंपि एत्थ संसारे सोयणिज्जं पडिबंधट्ठाणं वा पबलं । एक्कं चिय अणुसरह विवेयं, परिचयह भोगपिसायं, कुणह कायव्वं । सव्वसाहारणो हि एस वइयरो'त्ति । एयं ते निसामिऊण पयणुपेमाणुबंधा सिढिलियसोयावेया जायत्ति । अन्नदिवसे य जोइससत्थपरमत्थवियक्खणनिमित्तिगोवइट्ठपसत्थमुहुत्तंमि पहाणलोगेण विरहानलसन्तप्तगात्रं राजलोकं निर्वापयितुकामः इव समुद्गतः ताराधिपः । यथाप्रभातायां रजन्यां समुद्गते दिनकरे अत्यन्तदुःसहशोकाऽऽवेगविवशशरीरम् इव विरहविधुरान्तःपुरीपरिगतम्, निःशेषस्वजनवर्गपरिवृत्तं नन्दिवर्धनयुवराजं प्रेक्ष्य भणितं भगवता 'भोः! परित्यज शोकम्, अनुचिन्तय परमार्थम्, निरर्थकः खलु शोकः यतः अनिवारितस्वच्छन्दसञ्चरणदुर्ललितः पञ्चाननः इव कृतान्तः, स्वप्नः इव क्षणदृष्टनष्टं संयोगविलसितम्, मृगेन्द्रजालरम्यमिव मुहूर्तमात्रसुन्दरं प्रेम, कोदण्डयष्टिः इव गुणाऽनुगताऽपि कुटिला कार्यपरिणतिः, सन्ध्याऽभ्ररागः इव अचिराऽवस्थानं धनम्, महाभुजङ्गाः इव दुर्निवाराः विविधरोगाऽऽतकाः। तस्मात् सर्वथा नास्ति किमपि अत्र संसारे शोचनीयं प्रतिबन्धस्थानं वा प्रबलम् । एकमेव अनुसरत विवेकम्, परित्यज भोगपिशाचम्, कुरु कर्तव्यम् । सर्वसाधारणः हि एषः व्यतिकरः । एवं ते निःशम्य प्रतनुप्रेमानुबन्धाः शिथिलितशोकावेगाः जाताः। अन्यदिवसे च ज्योतिषशास्त्रपरमार्थविचक्षणनैमित्तिकोपदिष्टप्रशस्तमुहूर्ते प्रधानलोकेन अनेकप्रकारैः રાજલોકોને જાણે શાંતિ પમાડવા ચંદ્રમા ઉદય પામ્યો. પછી પ્રભાત થતાં સૂર્ય ઉદય પામતાં અત્યંત દુસ્સહ શોકાવેગથી પરવશ બનેલ, વિરહવડે વ્યાકુળ થયેલ અંતઃપુરથી પરિવૃત્ત તથા સમસ્ત સ્વજનવર્ગ સાથે બેઠેલ એવા નંદિવર્ધન યુવરાજને જોઇ ભગવંતે કહ્યું કે “હે બંધો! શોકનો ત્યાગ કરો, પરમાર્થ ચિંતવો, હવે શોક નિરર્થક છે; કારણ કે જેનો સ્વછંદ સંચાર અનિવાર્ય છે એવો કૃતાંત સિંહની જેમ દુલલિત છે, સંયોગ-વિલાસ તે સ્વપ્નની જેમ ક્ષણવારમાં દૃષ્ટ-નષ્ટ થવાના છે, મુહૂર્તમાત્રનો સુંદર પ્રેમ તે ઇંદ્રજાળ તુલ્ય છે, ગુણયુક્ત કાર્યપરિણતિ પણ ધનુષ્યની જેમ કુટિલ છે, ધન તે સંધ્યાના રંગની જેમ અલ્પકાળ રહેવાનું છે, વિવિધ રોગ કે આતંક મહાભુજંગોની જેમ દુર્નિવાર્ય છે; માટે આ સંસારમાં સર્વથા કંઇ પણ શોક કે આસક્તિનું પ્રબળ સ્થાન નથી. તમે એક વિવેકને અનુસરો-ભોગપિશાચનો ત્યાગ કરો, કર્તવ્ય બજાવો, કારણ કે આ બાબત તો સર્વસાધારણ છે.” એ પ્રમાણે સાંભળતાં તેમનો પ્રેમાનુબંધ ઓછો થયો અને શોકનો વેગ શિથિલ થયો.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324