Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 276
________________ चतुर्थः प्रस्तावः ५८५ तंबोलाइदाणपुव्वयं च पुट्ठो समरवीरनरेसरसरीरकुसलवत्तं, सविणयं साहिया य तेण| अह विविहसंकहाहिं गमिऊण खणमेक्कं रन्ना अब्भणुन्नाओ समाणो उठ्ठिओ मेहनाओ, गओ य निययावासे। समारद्धो विवाहोवक्कमो। बंधाविया मंचा, जहोचियं विरइयाई आसणाइं, निरूविया विविहकम्मेसु किंकरा। परिकप्पियं वेइगाविमाणं। तं च केरिसं? मरगयमणिचच्चिक्किय सुवण्णवरकलसविरयणारम्भ । अइनिम्मलरंभागब्भखंभउद्भूयविजयपडं ।।१।। परिमुक्ककुसुमपुंजोवयारपरिभमिरभमररवमुहरं । निम्मलमुत्ताहलभरियचारुमणिकोट्टिमचउक्कं ।।२।। राज्ञाऽपि तस्मै दापितम् आसनम्, ताम्बूलादिदानपूर्वकं च पृष्टा समरवीरनरेश्वरशरीरकुशलवार्ता, सविनयं कथिता च तेन । अथ विविधसङ्कथाभिः गमयित्वा क्षणमेकं राज्ञा अभ्यनुज्ञातः सन् उत्थितः मेघनादः, गतश्च निजाऽऽवासे। समारब्धः विवाहोपक्रमः । बद्धिताः मञ्चाः, यथोचितं विरचितानि आसनानि, निरूपिताः विविधकर्मसु किङ्कराः । परिकल्पितं वेदिकाविमानम्। तच्च कीदृशम् मरकतमणिविभूषितम्, सुवर्णवरकलशविरचनारम्यम् । अतिनिर्मलरम्भागर्भस्तम्भउद्धृतविजयपटम् ।।१।। परिमुक्तकुसुमपुञ्जोपचारपरिभ्रमभ्रमररवमुखरम् । निर्मलमुक्ताफलभृतचारुमणिभित्तिचतुष्कम् ।।२।। પ્રણામ કર્યા અને કુશળ સમાચાર પૂછ્યા. એટલે સિદ્ધાર્થ નરપતિએ પણ તેને આસન અને તાંબૂલાદિક આપતાં સમરવીર રાજાની કુશલ-વાર્તા પૂછી, જે તેણે સવિનય કહી સંભળાવી. પછી ક્ષણભર વિવિધ વાર્તાલાપ કર્યા પછી રાજાએ અનુજ્ઞા આપતાં તે ઉઠીને પોતાના આવાસમાં ગયો. એવામાં લગ્ન-મુહૂર્ત પાસે આવતાં વિવાહની તૈયારી ચાલુ થઇ. સર્વત્ર માંચડા બંધાવ્યા, યથાસ્થાને આસનો ગોઠવવામાં આવ્યાં, વિવિધ કામોમાં કિંકરોને નિયુક્ત કરવામાં આવ્યા અને વેદિકા-મંડપ રચવામાં આવ્યો, કે જે મરકત મણિઓથી ચકચકિત, સુવર્ણ-કળશોની રચનાવડે રમણીય, અતિનિર્મળ કદલીતંભ પર લટકતા वि४५-५४५3 सुशोभित, (१) ચોતરફ પાથરેલા પુષ્પ-પુંજોમાં ભમતા ભમરાઓના ગુંજારવથી શબ્દાયમાન, નિર્મળ મોતીથી જડેલ સુંદર मणिमय यार भीती या बनावे छ, (२)

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324