Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 277
________________ ५८६ चउदिसिविमुक्कदप्पणपडिबिंबियकामिणीवयणकमलं । ठाणट्ठाणनिवेसियवरमणिपडिहणियसंतमसं ।।३।। श्रीमहावीरचरित्रम् गरुडमणिपसरियकिरणपडलविच्छुरियमहियलाभोयं । नवगोमयरसलित्तं व रेहए वेश्याभवणं ||४|| एवं च निव्वत्तिऊणं तक्कालोचियकायव्वं मेहनाहेण कहावियं सिद्धत्थरन्नो, जहा-'समीवमागयं वट्टइ पसत्थं हत्थग्गहणमुहुत्तं, ता कुमारं घेत्तूण सिग्घमागच्छह त्ति । राइणावि एवमायन्निऊण भणिया तिसला-‘देवि! सिग्घं करेहि कुमारस्स पुंखगाई कायव्वं, आसन्नो वहइ समओ त्ति । एवं सोच्चा देवीए परमायरेण विविहप्पयारेहिं मंगलसद्दपुरस्सरं पुंखिऊण सव्वोसहीहिं ण्हविओ कुमारो, नियंसाविओ महामोल्लं धवलदुगुल्लजुयलं, काराविओ सव्वं कायव्वविहिं । चतुर्दिग्विमुक्तदर्पणप्रतिबिम्बितकामिनीवदनकमलम् । स्थानस्थाननिवेशितवरमणिप्रतिहतसत्तमः ।।३।। गरुडमणिप्रसृतकिरणपटलविच्छुरितमहीतलाऽऽभोगम् । नवगोमयरसलिप्तम् इव राजते वेदिकाभवनम् ।।४।। एवं च निर्वर्त्त्य तत्कालोचितकर्तव्यं मेघनादेन कथापितं सिद्धार्थराज्ञः यथा 'समीपमागतं वर्तते प्रशस्तं हस्तग्रहणमुहूर्तम्, तस्मात् कुमारं गृहीत्वा शीघ्रम् आगच्छत' इति । राज्ञाऽपि एवमाकर्ण्य भणिता त्रिशला ‘देवि! शीघ्रं कुरु कुमारस्य प्रोङ्ङ्खणकादि कर्तव्यम् । आसन्नः वहति समयः । एवं श्रुत्वा देव्या परमादरेण विविधप्रकारैः मङ्गलशब्दपुरस्सरं प्रोड्ङ्ख्य सर्वौषधिभिः स्नापितः कुमारः, निवासितः महामूल्यं धवलदुकुलयुगलम्, कारितः सर्वः कर्तव्यविधिः । अपि च ચોતરફ મૂકવામાં આવેલ દર્પણોમાં જ્યાં ૨મણીઓના મુખ-કમલ પ્રતિબિંબિત થયેલાં છે, સ્થાને સ્થાને સ્થાપન કરેલ કીંમતી મણિઓવડે જ્યાં અંધકાર પરાસ્ત થઇ ગયેલ છે, (૩) ગરૂડમણિના પ્રસરતા કિરણોવડે જ્યાં ભૂમિનો વિસ્તાર વિચિત્ર ભાસી રહેલ છે તથા એક તરફ નૂતન છાલના રસથી જ્યાં લીંપવામાં આવેલ છે એવું વેદિકા-ભવન શોભતું હતું. (૪) એ પ્રમાણે તે સમયને યોગ્ય કર્તવ્ય બજાવીને મેઘનાદે સિદ્ધાર્થ રાજાને કહેવરાવ્યું કે-‘હવે પાણિગ્રહણનો પ્રશસ્ત સમય નજીક આવ્યો છે, માટે કુમારને લઇને શીઘ્ર આવો.' એટલે રાજાએ પણ ત્રિશલા રાણીને કહ્યું કે‘હે દેવી! કુમારને પોંખણાપ્રમુખ જે કરવાનું હોય તે સત્વર કરો. હવે લગ્નમુહૂર્ત નજીક છે.' એમ સાંભળતાં રાણીએ પરમ આદરપૂર્વક વિવિધ પ્રકારે મંગલ શબ્દ ઉચ્ચારતાં કુમારને પોંખી સર્વ ઔષધિમિશ્રિત જળવડે હવરાવ્યો, મહાકીમતી ધવલ વસ્ત્રયુગલ પહેરાવ્યું અને અન્ય સર્વ ક૨વાની વિધિ કરાવી. ત્યાં

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324