Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ ५८९ चतुर्थः प्रस्तावः ____५८९ ओमिलणपुव्वगं झत्ति विविहं पसाहिया सा जसोयवररायकन्नावि, तथाहि रमणफलगंमि तीसे आबद्धा पंचरायमणिकंची। अइविच्छिन्ने गयणंगणंमि हरिधणुहलेहव्व ।।१।। नयणेहिं कज्जलुम्मिस्सिरेहिं स(सु?)इदीहरेहिं निद्धेहिं । पच्चक्खा सरयसरिव्व सहइ सा नीलनलिणेहिं ।।२।। कंठतलंमि य तीसे लोलंतो नवसरो वरो हारो। वयणिंदुविब्भमागयतारावलिलीलमुव्वहइ ।।३।। तीसे जावयरसपंकपाडलं कोमलं चलणजुयलं । पल्लवजुयं व नज्जइ वम्महकंकिल्लसाहिस्स ।।४।। प्रसाधिता सा यशोदावरराजकन्याऽपि । तथाहि रमणफलके(=जघने) तस्याः आबद्धा पञ्चरागमणिकञ्चुकः | अतिविच्छिन्ने गगनाङ्गणे हरिधनुःरेखा इव ।।१।। नयनाभ्यां कज्जलोन्मिश्राभ्यां श्रुतिदीर्घाभ्यां स्निग्धाभ्याम् । प्रत्यक्षा शरदश्रीः इव शोभते सा नीलनलिनैः ।।२।। कण्ठतले च तस्याः लोलन् नवसेरकः वर: हारः । वदनेन्दुविभ्रमाऽऽगततारकावलीलीलामुद्वहति ।।३।। तस्याः यावकरसपङ्कपाटलं कोमलं चरणयुगलम्। पल्लवयुतम् इव ज्ञायते मन्मथकङ्केल्लिशाखिनः ।।४।। જનો સહિત કુમારે અંદર પ્રવેશ કર્યો, એટલે સ્ત્રીઓ પરસ્પર મળી અને તરત જ યશોદા રાજકન્યાને વિવિધ રીતે શણગારવામાં આવી, કે તેના નિતંબભાગે પાંચ રંગના રત્ન-મણિવડે જડિત ચૂકી બાંધવામાં આવી જે અતિવિસ્તીર્ણ ગગનાંગણે ઇંદ્રધનુષ્યની २५॥सेवी शोमती, (१) કાજળથી મિશ્રિત, કર્ણપર્યત દીર્ઘ અને સ્નિગ્ધ એવા લોચનવડે તે નીલ કમળોવડે સાક્ષાત્ શરદ-લક્ષ્મી સમાન भासती, (२) તેના કંઠતળે લટકતો નવસરો પ્રવર હાર તે મુખચંદ્રના વિભ્રમથી આવેલ તારલાની લીલા બતાવતો, (૩) અળતાના રસથી રક્ત બનેલા તેના કોમળ ચરણ-યુગલ તે મન્મથરૂપ કંકેલી=અશોકવૃક્ષના પલ્લવ સમાન शोमतi, (४)

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324