________________
चतुर्थः प्रस्तावः
५८५ तंबोलाइदाणपुव्वयं च पुट्ठो समरवीरनरेसरसरीरकुसलवत्तं, सविणयं साहिया य तेण| अह विविहसंकहाहिं गमिऊण खणमेक्कं रन्ना अब्भणुन्नाओ समाणो उठ्ठिओ मेहनाओ, गओ य निययावासे। समारद्धो विवाहोवक्कमो। बंधाविया मंचा, जहोचियं विरइयाई आसणाइं, निरूविया विविहकम्मेसु किंकरा। परिकप्पियं वेइगाविमाणं। तं च केरिसं?
मरगयमणिचच्चिक्किय सुवण्णवरकलसविरयणारम्भ । अइनिम्मलरंभागब्भखंभउद्भूयविजयपडं ।।१।।
परिमुक्ककुसुमपुंजोवयारपरिभमिरभमररवमुहरं । निम्मलमुत्ताहलभरियचारुमणिकोट्टिमचउक्कं ।।२।।
राज्ञाऽपि तस्मै दापितम् आसनम्, ताम्बूलादिदानपूर्वकं च पृष्टा समरवीरनरेश्वरशरीरकुशलवार्ता, सविनयं कथिता च तेन । अथ विविधसङ्कथाभिः गमयित्वा क्षणमेकं राज्ञा अभ्यनुज्ञातः सन् उत्थितः मेघनादः, गतश्च निजाऽऽवासे। समारब्धः विवाहोपक्रमः । बद्धिताः मञ्चाः, यथोचितं विरचितानि आसनानि, निरूपिताः विविधकर्मसु किङ्कराः । परिकल्पितं वेदिकाविमानम्। तच्च कीदृशम्
मरकतमणिविभूषितम्, सुवर्णवरकलशविरचनारम्यम् । अतिनिर्मलरम्भागर्भस्तम्भउद्धृतविजयपटम् ।।१।।
परिमुक्तकुसुमपुञ्जोपचारपरिभ्रमभ्रमररवमुखरम् । निर्मलमुक्ताफलभृतचारुमणिभित्तिचतुष्कम् ।।२।।
પ્રણામ કર્યા અને કુશળ સમાચાર પૂછ્યા. એટલે સિદ્ધાર્થ નરપતિએ પણ તેને આસન અને તાંબૂલાદિક આપતાં સમરવીર રાજાની કુશલ-વાર્તા પૂછી, જે તેણે સવિનય કહી સંભળાવી. પછી ક્ષણભર વિવિધ વાર્તાલાપ કર્યા પછી રાજાએ અનુજ્ઞા આપતાં તે ઉઠીને પોતાના આવાસમાં ગયો. એવામાં લગ્ન-મુહૂર્ત પાસે આવતાં વિવાહની તૈયારી ચાલુ થઇ. સર્વત્ર માંચડા બંધાવ્યા, યથાસ્થાને આસનો ગોઠવવામાં આવ્યાં, વિવિધ કામોમાં કિંકરોને નિયુક્ત કરવામાં આવ્યા અને વેદિકા-મંડપ રચવામાં આવ્યો, કે જે
મરકત મણિઓથી ચકચકિત, સુવર્ણ-કળશોની રચનાવડે રમણીય, અતિનિર્મળ કદલીતંભ પર લટકતા वि४५-५४५3 सुशोभित, (१)
ચોતરફ પાથરેલા પુષ્પ-પુંજોમાં ભમતા ભમરાઓના ગુંજારવથી શબ્દાયમાન, નિર્મળ મોતીથી જડેલ સુંદર मणिमय यार भीती या बनावे छ, (२)