________________
चतुर्थः प्रस्तावः
५७९ अंतरंतरा नच्चंति केऽवि सुहडा, केऽवि पलायंति, केऽवि य महीयले धूलीधूसरा रुलंति, पडंति विजयचिंधाइं, विहडंति जयतूराइं। एवं च असमंजसं दह्रण मए इओ तओ डोल्लंतं गहियं नियछत्तं हत्थेण | पत्तो एगो महाविजयद्धओ। सोऽवि संठविओ सारिओ य।' एवंविहं च सुविणं पासित्ता पडिबुद्धो संभंतचित्तो पभायसमए सुमिणपाढगे सद्दावेत्ता तेसिं सुमिणं परिकहेइ, तेहि य सिटुं-'देव! पंचहिं कारणेहिं सुमिणोवलंभो हवइ, तंजहाअणुभूएण, दिट्टेण, चिंतिएण, पयइवियारेण देवयावसेण वा । तत्थ न मुणिज्जइ तुम्हाणं एएहिंतो केणावि कारणेण सुमिणोवलंभो जाओ त्ति। राइणा भणियं-'एवमेयं, न सम्म उवलब्भेमि कारणं।' तेहिं वुत्तं-'जइ एवं ता करेह सच्चं सुविणगं, जहादिट्टट्ठिईए सव्वसामग्गिं काऊण गच्छह उज्जाणं, को दोसो?, न मुणिज्जइ कोऽवि परमत्थो, एवंपि कीरमाणे कयावि गुणो होज्जा, साभिप्पाओ य किंपि एस डोल्लंतछत्तधरणविजयचिंधलाभो त्ति अन्तरा नृत्यन्ति केऽपि सुभटाः, केऽपि पलायन्ति, केऽपि च महीतले धूलीधूसराः लुठन्ति, पतन्ति विजयचिह्नानि, विघटन्ति विजयतूराणि। एवं च असमञ्जसं दृष्ट्वा मया इतस्ततः दोलन्तं गृहीतं निजछत्रं हस्तेन । प्राप्तः एकः महाविजयध्वजः । सः अपि संस्थापितः सारितश्च । एवंविधं च स्वप्नं दृष्ट्वा प्रतिबुद्धः सम्भ्रान्तचित्तः प्रभातसमये स्वप्नपाठकान् शब्दयित्वा तेषां स्वप्नं परिकथयति । तैः च शिष्टं देव! पञ्चभिः कारणैः स्वप्नोपलम्भः भवति, तद्यथा-अनुभूतेन, दृष्टेन, चिन्तितेन, प्रकृतिविकारेण, देवतावशेन वा । तत्र न ज्ञायते युष्माकं एतेभ्यः केनाऽपि कारणेन स्वप्नोपलम्भः जातः' इति । राज्ञा भणितं ‘एवमेतत्, न सम्यग् उपलभे कारणम् ।' तैः उक्तं 'यदि एवं तदा कुरु सत्यं स्वप्नम्, यथादृष्टस्थित्या सर्वसामग्री कृत्वा गच्छ उद्यानम्, कः दोषः? । न ज्ञायते कोऽपि परमार्थः । एवमपि क्रियमाणे कदाचिद् गुणः भवेत् । साभिप्रायौ च किमपि एतौ दोलच्छत्रधारण-विजयचिह्नलाभौ इति उक्ते राज्ञा प्रतिपद्य तेषां वचनं
જાગ્યો કે જેમાં કેટલાક સુભટો નાચતા, કેટલાક પલાયન કરતા, કેટલાક ધૂળથી ખરડાયેલા થઇ પૃથ્વી પર આળોટતા, વિજયધ્વજાઓ પડવા લાગી, તથા જયવાઘો બંધ થયાં. એ પ્રમાણે અસ્તવ્યસ્ત જોતાં મેં આમતેમ પડતા પોતાના છત્રને હાથવડે ધરી રાખ્યું અને એક મહાવિજયધ્વજ મને પ્રાપ્ત થયો તેને પણ સંભાળીને ભેગો રાખ્યો. એવું સ્વપ્ન જોઇને જાગ્રત થતાં અધીરા મનવાળા તેણે પ્રભાતે એકદમ સ્વપ્ન-પાઠકોને બોલાવી, તેમને સ્વપ્નની વાત જણાવી. એટલે તેમણે કહ્યું કે :- “હે દેવ! પાંચ કારણોથી સ્વપ્ન આવે છે. તે અનુભવેલ હોય, જોયેલ કે ચિંતવેલ હોય, પ્રકૃતિમાં વિકાર હોય અથવા તો દેવતાના પ્રભાવે તે આવે છે. તેમાં તમને એમાંથી કયા કારણને લીધે સ્વપ્ન આવ્યું, તે સમજાતું નથી' ત્યારે રાજા બોલ્યો :- “એ તો એમજ છે, એનું કારણ બરાબર સમજવામાં આવતું નથી. તેમણે કહ્યું :- “જો એમ હોય તો સ્વપ્નગત બાબત સાચી કરો. જેમ તમે જોયું તેમ સર્વ સામગ્રી તૈયાર કરી ઉદ્યાનમાં જાઓ. તેમાં દોષ શો છે? અથવા તો કોઇ પરમાર્થ છે તે સમજી શકાતું નથી. એમ કરતાં વખતસર કાંઇ ગુણ થવા સંભવ છે. ડોલતા છત્રને ધરી રાખ્યું અને વિજયધ્વજનો લાભ થયો, એ કંઇક સાભિપ્રાય