Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
५७८
श्रीमहावीरचरित्रम् समरवीराभिहाणराइणो दूओ दुवारदेसे तुम्ह दंसणूसुओ चिट्ठइ, तत्थ को आएसो? | राइणा भणियं-'लहं पवेसेहि।' 'जं देवो आणवेइत्ति भणिऊण पवेसिओ पडिहारेण | पणमिओ य तेण राया, उवविठ्ठो य दिन्नासणो। पत्थावे य पुट्ठो नरिंदेण, जहा-'भद्द! किं आगमणकारणं? ।' दूएण भणियं-'देव! निसामेसु, अत्थि नियसोभापराजियकुबेरपुरे वसंतपुरनयरे समरंगणपरितोसियसुरऽच्छरासत्यो जहत्थाभिहाणो समरवीरो नाम राया । तस्स य नियपाणनिव्विसेसा पउमावईए पणइणीए कुच्छि-संभूया जसोयानाम कन्नगा। सा य कहं जसोयत्ति नाममणुपत्तत्ति निसामेह कारणं । किर इमीए जम्मसमए देवो समरवीरो रयणीए सुहपसुत्तो पभायसमए सुमिणं पासइ-'जहाऽहं अंगरक्खिगापरिक्खित्तगत्तेहिं विविहपहरणकरेहिं सहडेहिं, परिकरिएहिं तरलतुरंगमेहिं, गुडियाहिं गयघडाहिं, नाणाविहपहरणजोहजुत्तेहिं, पहाणरहवरेहिं परिवेढिओ सयंपि मत्तकुंजराधिरूढो उज्जाणमइगओ। तत्थ य ठियस्स सहसच्चिय पाउब्भूओ हलबोलो। समरवीराऽभिधानराज्ञः दूतः द्वारदेशे तव दर्शनोत्सुकः तिष्ठति, तत्र कः आदेशः?।' राज्ञा भणितं 'लघु प्रवेशय ।' 'यद् देवः आज्ञापयति' इति भणित्वा प्रवेशितः प्रतिहारेण । प्रणतः तेन राजा, उपविष्टश्च दत्तासने। प्रस्तावे च पृष्टः नरेन्द्रेण यथा ‘भद्र! किम् आगमनकारणम्?।' दूतेन भणितं देव निश्रुणु । अस्ति निजशोभापराजितकुबेरपुरे वसन्तपुरनगरे समराङ्गणपरितोषितसुराप्सरस्सार्थः यथार्थाऽभिधानः समरवीर: नामा राजा । तस्य च निजप्राणनिर्विशेषा पद्मावत्याः प्रणयिन्याः कुक्षिसम्भूता यशोदानाम्नी कन्या । सा च कथं यशोदा इति नाम अनुप्राप्ता इति निश्रुणु कारणम् । किल अस्याः जन्मसमये देवः समरवीरः रजन्यां सुखप्रसुप्तः प्रभातसमये स्वप्नं पश्यति यथा अहम् अङ्गरक्षकपरिक्षिप्तगात्रैः विविधप्रहरणकरैः सुभटैः, परिकलितैः तरलतुरङ्गः, गुडिताभिः गजघटाभिः, नानाविधप्रहरणयोधयुक्तैः प्रधानरथवरैः परिवेष्टितः स्वयमपि मत्तकुञ्जराऽधिरूढः उद्यानमतिगतः । तत्र च स्थितस्य सहसा एव प्रादुर्भूतः कलकलः । अन्तरा
આપના દર્શનનો અભિલાષી થઇ બેઠો છે તો આપની શી આજ્ઞા છે?” રાજાએ જણાવ્યું. તેને શીધ્ર આવવા ઘો.” એટલે જેવી દેવની આજ્ઞા” એમ કહેતાં પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યો. તેણે આવી રાજાને પ્રણામ કર્યા અને આસન મળતાં તે બેઠો. પછી પ્રસંગ નીકળતાં રાજાએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! અહીં શા કારણે આવવું થયું?” તે બોલ્યોહે દેવ! સાંભળો. પોતાની શોભાવડે કુબેરની નગરીને જીતનાર એવા વસંતપુર નામના નગરમાં સમરાંગણમાં દેવાંગનાઓને સંતોષ પમાડનાર અને યથાર્થ નામધારી એવો સમરવીર નામે રાજા છે. તેની પદ્માવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલ અને પોતાના પ્રાણ સમાન એવી યશોદા નામે કન્યા છે. તેનું નામ યશોદા કેમ પડ્યું તે હકીકત વિગતવાર સાંભળો. એના જન્મ સમયે સમરવીર રાજાએ રાત્રે સુખે નિદ્રા લેતાં પ્રભાતકાળે સ્વપ્ન જોયું કે કવચથી સજ્જ થએલા અને વિવિધ શસ્ત્રો ધારણ કરતા એવા સુભટો, સજ્જ થયેલા ચપળ અશ્વો, કવચ પહેરાવી તૈયાર કરેલા હાથીઓ તથા અનેક પ્રકારના શસ્ત્રોથી ભરેલા તેમજ યોદ્ધાઓયુક્ત એવા રથોવડે પરિવરેલ અને પોતે પણ મદોન્મત્ત હાથીપર આરૂઢ થયેલ એવો હું ઉદ્યાનમાં ગયો. ત્યાં જતાં એકદમ કોલાહલ

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324