Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 267
________________ ५७६ . श्रीमहावीरचरित्रम इय एवं जंपतेसु तेसु कंचुइजणेण परियरिया। तिसलादेवी सयमेव आगया भगवओ मूले ।।६।। अह सत्तट्ठ पयाइं अणुगंतुं संमुहं जिणो तीसे । आसणदाणप्पमुहं पडिवत्तिं कारवइ सव्वं ।।७।। अण्णोण्णघडियकरसंपुडं च देविं पडुच्च भगवंतो। जंपइ 'अम्मो! साहह आगमणं किंनिमित्तं ति ।।८।। देवीए जंपियं-'पुत्त! तुह दंसणाओऽवि किमन्नं निमित्तं?, जओ एत्तिएण वसइ जीवलोगो, भरियं दिसावलयं, सुहावहा रायलच्छी, संतोसमावहइ गेहं, निव्वुइं उवजणइ पणइजणो, विगयंधयारं तिहुयणं, ता किमवरं वरं साहेमि निमित्तं ति । एवमाइन्निउण भगवया चिंतियं इत्येवं जल्पत्सु तेषु कञ्चुकिजनेन परिवृत्ता। त्रिशलादेवी स्वयमेव आगता भगवतः मूले ।।६।। अथ सप्ताष्टौ पदानि अनुगत्य सम्मुखं जिनः तस्याः । आसनदानप्रमुखां प्रतिपत्तिं कारयति सर्वाम् ।।७।। अन्योन्यघटितकरसम्पुटः च देवी प्रतीत्य भगवान् । जल्पति 'अम्बे! कथय आगमनं किंनिमित्तम्?' ||८|| देव्या जल्पितं 'पुत्र! तव दर्शनादपि किमन्यद् निमित्तम्?, यतः एतावता वसति जीवलोकः, भृतं दिग्वलयम्, सुखावहा राजलक्ष्मीः, सन्तोषमाऽऽवहति गृहं, निवृतिम् उपजनयति प्रणयिजनः, विगताऽन्धकारं त्रिभुवनम्, तस्मात् किमपरं वरं कथयामि निमित्तम्' इति । एवम् आकर्ण्य भगवता चिन्तितम् 'अहो! સ્નેહીજનો એમ બોલતા હતા, તેવામાં કંચુકી જનોથી પરવરેલ ત્રિશલા દેવી પોતે પ્રભુ પાસે આવ્યાં. (૯) એટલે સાત-આઠ પગલાં સન્મુખ જઇ વિનયપૂર્વક આસન વિગેરે આપતાં પ્રભુએ તેનો સંપૂર્ણ સત્કાર કર્યો. (७) પછી અંજલિ જોડી પ્રભુ માતાને કહેવા લાગ્યા કે- અમ્મા! આપનું આગમન શા કારણે થયું તે કહો; (૮) દેવી બોલી- હે પુત્ર! તારા દર્શન કરતાં શું અન્ય કાંઇ નિમિત્ત હોઇ શકે? કારણ કે જીવલોક તું છે એટલામાં જ વસે છે, દિશાઓ પણ એટલામાં જ પરિપૂર્ણ છે, રાજલક્ષ્મી સુખકારી છે, ઘર સંતોષ પમાડે છે, પ્રણયીજનો સુખ ઉપજાવે છે, ત્રિભુવન અંધકારરહિત લાગે છે તો એ કરતાં બીજું શ્રેષ્ઠ નિમિત્ત શું કહું?' એમ સાંભળતાં પ્રભુએ વિચાર કર્યો કે “અહો! માતાનો પોતાના પુત્ર પ્રત્યે સ્નેહ કાંઇ અચિંત્ય જ હોય છે, વાત્સલ્ય કંઇ અપૂર્વ

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324