________________
५७६ .
श्रीमहावीरचरित्रम इय एवं जंपतेसु तेसु कंचुइजणेण परियरिया। तिसलादेवी सयमेव आगया भगवओ मूले ।।६।।
अह सत्तट्ठ पयाइं अणुगंतुं संमुहं जिणो तीसे ।
आसणदाणप्पमुहं पडिवत्तिं कारवइ सव्वं ।।७।। अण्णोण्णघडियकरसंपुडं च देविं पडुच्च भगवंतो। जंपइ 'अम्मो! साहह आगमणं किंनिमित्तं ति ।।८।। देवीए जंपियं-'पुत्त! तुह दंसणाओऽवि किमन्नं निमित्तं?, जओ एत्तिएण वसइ जीवलोगो, भरियं दिसावलयं, सुहावहा रायलच्छी, संतोसमावहइ गेहं, निव्वुइं उवजणइ पणइजणो, विगयंधयारं तिहुयणं, ता किमवरं वरं साहेमि निमित्तं ति । एवमाइन्निउण भगवया चिंतियं
इत्येवं जल्पत्सु तेषु कञ्चुकिजनेन परिवृत्ता। त्रिशलादेवी स्वयमेव आगता भगवतः मूले ।।६।।
अथ सप्ताष्टौ पदानि अनुगत्य सम्मुखं जिनः तस्याः ।
आसनदानप्रमुखां प्रतिपत्तिं कारयति सर्वाम् ।।७।। अन्योन्यघटितकरसम्पुटः च देवी प्रतीत्य भगवान् । जल्पति 'अम्बे! कथय आगमनं किंनिमित्तम्?' ||८|| देव्या जल्पितं 'पुत्र! तव दर्शनादपि किमन्यद् निमित्तम्?, यतः एतावता वसति जीवलोकः, भृतं दिग्वलयम्, सुखावहा राजलक्ष्मीः, सन्तोषमाऽऽवहति गृहं, निवृतिम् उपजनयति प्रणयिजनः, विगताऽन्धकारं त्रिभुवनम्, तस्मात् किमपरं वरं कथयामि निमित्तम्' इति । एवम् आकर्ण्य भगवता चिन्तितम् 'अहो!
સ્નેહીજનો એમ બોલતા હતા, તેવામાં કંચુકી જનોથી પરવરેલ ત્રિશલા દેવી પોતે પ્રભુ પાસે આવ્યાં. (૯) એટલે સાત-આઠ પગલાં સન્મુખ જઇ વિનયપૂર્વક આસન વિગેરે આપતાં પ્રભુએ તેનો સંપૂર્ણ સત્કાર કર્યો.
(७)
પછી અંજલિ જોડી પ્રભુ માતાને કહેવા લાગ્યા કે- અમ્મા! આપનું આગમન શા કારણે થયું તે કહો; (૮)
દેવી બોલી- હે પુત્ર! તારા દર્શન કરતાં શું અન્ય કાંઇ નિમિત્ત હોઇ શકે? કારણ કે જીવલોક તું છે એટલામાં જ વસે છે, દિશાઓ પણ એટલામાં જ પરિપૂર્ણ છે, રાજલક્ષ્મી સુખકારી છે, ઘર સંતોષ પમાડે છે, પ્રણયીજનો સુખ ઉપજાવે છે, ત્રિભુવન અંધકારરહિત લાગે છે તો એ કરતાં બીજું શ્રેષ્ઠ નિમિત્ત શું કહું?' એમ સાંભળતાં પ્રભુએ વિચાર કર્યો કે “અહો! માતાનો પોતાના પુત્ર પ્રત્યે સ્નેહ કાંઇ અચિંત્ય જ હોય છે, વાત્સલ્ય કંઇ અપૂર્વ