________________
चतुर्थ: प्रस्तावः
५७७
'अहो अणाइक्खणिज्जो कोऽवि जणणीजणस्सावच्चे सिणेहो, अतुल्लं किंपि वच्छल्लं, असरिसा कावि अवलोयणाभिरई, जं सया चक्खुगोयरगएवि मए अम्बा ईसिअद्दंसणेऽवि संपइ एवं संतप्पइ'त्ति विगप्पिऊण पुणो भणिया देवी - 'अम्मो! तहावि साहेसु किंपि पओयणं?।' तिसलाए भणियं - 'पुत्त ! जइ एवं ता पडिवज्जसु विवाहमहूसवं, जओ एयनिमित्तं एसो पणइजणो अम्हेहिं तुज्झ पासे पेसिओ । तुह विवाहुक्कंठिओ खु नराहिवो नयरजणो य। ममावि एत्तियमेव संपयं अपत्तपुव्वं सुहं । पडिपुन्ना सुहाणुभावेण सेसमणोरह' त्ति । भगवयावि आगब्भकालाओऽवि मम एस पइन्नाविसेसो-जं अम्मा-पिऊणं अप्पत्तियकारिणी पव्वज्जावि न कायव्वत्ति चिंतिऊण निरभिलासेणवि अब्भुवगयं तयाइद्वं । परितुट्ठा य देवी समं परिजणेण। निवेइओ एस वइयरो नरिंदस्स ।
एत्थंतरे सिद्धत्थरायमुवट्ठिओ पडिहारो निवडिऊण चलणेसु विन्नविउमाढत्तो य-‘देव! अनाख्येयः कोऽपि जननीजनस्य अपत्ये स्नेहः, अतुल्यं किमपि वात्सल्यम्, असदृशा काऽपि अवलोकनाऽभिरतिः, यत्सदा चक्षुगोचरगतेऽपि मयि अम्बा इषद् अदर्शनेऽपि सम्प्रति एवं संतप्यते' इति विकल्प्य पुनः भणिता देवी 'अम्बे! तथाऽपि कथय किमपि प्रयोजनम्।' त्रिशलया भणितं 'पुत्र ! यद्येवं तदा प्रतिपद्यस्व विवाहमहोत्सवम्, यतः एतन्निमित्तम् एषः प्रणयिजनः अस्माभ्यां तव पार्श्वे प्रेषितः । तव विवाहोत्कण्ठितः खलु नराधिपः नगरजनश्च । ममाऽपि एतावद् एव साम्प्रतं अप्राप्तपूर्वं सुखम् । प्रतिपूर्णाः शुभाऽनुभावेन शेषमनोरथाः' इति। भगवताऽपि - आगर्भकालादपि मम एषः प्रतिज्ञाविशेषः यद् अम्बा - पित्रोः अप्रीतिकारिणी प्रव्रज्याऽपि न कर्तव्या-इति चिन्तयित्वा निरभिलाषेनाऽपि अभ्युपगतं तदादिष्टम्। परितुष्टा च देवी समं परिजनेन । निवेदितः एषः व्यतिकरः नरेन्द्रस्य ।
अत्रान्तरे सिद्धार्थराजम् उपस्थितः प्रतिहारः निपत्य चरणयोः विज्ञप्तुम् आरब्धः च 'देव!
જ લાગે છે. જોવાની લાગણી કાંઇ અસાધારણ જણાય છે કે હું સદા જોવામાં આવ્યા છતાં કોઇવાર સ્હેજ મને ન જોતાં અત્યારે એવી રીતે સંતપ્ત થાય છે.' એમ ધારી ભગવંત પુનઃ બોલ્યા-‘હે અમ્મા! તથાપિ કંઇક પ્રયોજન તો પ્રકાશો.' દેવીએ જણાવ્યું-‘જો એમ હોય તો વિવાહ-મહોત્સવ સ્વીકારો, કારણ કે એ જ કારણે આ પ્રણયીજનોને અમે તારી પાસે મોકલેલ છે. રાજા અને નગરજનો તારા વિવાહને માટે અત્યુકંઠા ધરાવે છે, તેમજ પૂર્વે પ્રાપ્ત ન થયેલ મને પણ એટલું જ સુખ જોઇએ છીએ. પુણ્યના પ્રભાવે બીજા બધા મારા મનોરથો પરિપૂર્ણ થયા છે.' એમ સાંભળતાં ભગવંતે વિચાર કર્યો કે-‘ગર્ભકાળથી મારી તો એવી પ્રતિજ્ઞા છે કે માતપિતાને અપ્રીતિ ઉપજાવનાર એવી પ્રવ્રજ્યા પણ ન આદરવી.' એમ ચિંતવી પોતાની ઇચ્છા ન હોવા છતાં માતાનું વચન માની લીધું, જેથી પરિજનો સાથે દેવી બહુ જ સંતુષ્ટ થઇ અને એ વૃત્તાંત રાજાને કહેવામાં આવ્યો.
એવામાં પ્રતિહારે આવી પ્રણામપૂર્વક સિદ્ધાર્થ ભૂપને નિવેદન કર્યું કે-‘હે દેવ! સમરવીર રાજાનો દૂત દ્વા૨૫૨