________________
चतुर्थः प्रस्तावः
५७३ देवि! वच्चसु कुमारसमीवं, पन्नवेसु य तं विवाहनिमित्तं । देवीए भणियं-'महाराय! न जुज्जइ पढमं चिय तत्थ मह गंतुं। लज्जापहाणो हि कुमारजणो होइ । ता सिक्खविऊण पेसिज्जंतु तप्पणइणो।' एवं वुत्ते रन्ना पेसिया कुमारसमीवे पाणिग्गहणपडिवज्जावणत्थं पणइणो, तेहि य गंतूण सविणयं जयगुरुणो साहिओ तदादेसो। तं सोच्चा भगवया भणियं-'भो महाणुभाव! किं न मुणह मम चित्तवित्तिं?, नोवलक्खह विसयविरागं?, न जाणह गिहवासपरिहरणाभिलासं? जेणेवमुल्लवह पाणिग्गहणविसए। तेहिं भणियं-'कुमार! मुणेमो सव्वं, किंतु अणुवत्तणिज्जं अम्म-तायाण वयणं, अलंघणिज्जा नियपणइणो। न खलु दुल्लहो पच्छिमकाले गिहपरिच्चायभावो। न यावि पुण्णमणोरहा पडिकूलिस्संति पुणो तुम्हाभिप्पेयं अम्मापिउणो।' भगवया भणियं-'पाणिग्गहणमंतरेणावि पुव्वं चिय अब्भुवगयं मए इम-जं न जणणीजणगेसु जीवंतेसु सव्वविरइं पडिवज्जिस्सामि । ता जइ एवं ठिए मइ कुमारसमीपं प्रज्ञापय च तं विवाहनिमित्तम् । देव्या भणितं 'महाराज! न युज्यते प्रथममेव तत्र मम गन्तुम्। लज्जाप्रधानः खलु कुमारजनः भवति । तस्मात् शिक्षाप्य प्रेष्यन्ते तत्प्रणयिणः । एवमुक्तायां राज्ञा प्रेषिताः कुमारसमीपं पाणिग्रहणप्रतिपादनार्थं (=प्रतिपत्तिकारणार्थं) प्रणयिणः । तैश्च च गत्वा सविनयं जगद्गुरुं कथितः तदाऽऽदेशः। तं श्रुत्वा भगवता भणितं 'भोः महानुभाव किं न जानीथ मम चित्तवृत्तिम्?, न उपलक्षयथ विषयविरागम्?, न जानीथ गृहवासपरिहरणाऽभिलाषम्? येन एवं उल्लपथ पाणिग्रहणविषये।' तैः भणितं 'कुमार! जानीमः सर्वम्, किन्तु अनुवर्तनीयम् अम्बा-तातयोः वचनम्, अलङ्घनीयाः निजप्रणयिणः । न खलु दुर्लभः पश्चिमकाले गृहपरित्यागभावः । न चाऽपि पूर्णमनोरथौ प्रतिकूलीभविष्यतः पुनः तवऽभिप्रेतम् अम्बा-पितरौ ।' भगवता भणितं 'पाणिग्रहणमन्तरेणाऽपि पूर्वमेव अभ्युपगतं मया इदं यद्-न जननीजनकयोः जीवतोः सर्वविरतिं प्रतिपत्स्ये। तस्माद् यदि एवं स्थिते मयि सन्तोषम् उद्वहतः जननी-जनको
હે દેવી! જો એમ હોય, તો તમે કુમાર પાસે જાઓ અને વિવાહનો પ્રસંગ તેને કહી સંભળાવો, ત્યારે રાણી બોલીહે મહારાજ! પ્રથમ મારે ત્યાં જવું તે યોગ્ય નથી. કારણ કે, કુમારો લજ્જાયુક્ત હોય છે, માટે તેના મિત્રોને શીખવીને મોકલો. એમ રાણીના કહેવાથી રાજાએ લગ્ન માટે મનાવવા કુમાર પાસે તેના મિત્રોને મોકલ્યા. તેમણે જઇને વિનયપૂર્વક તે વૃત્તાંત કુમારને કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભગવંતે જણાવ્યું કે-“હે મહાનુભાવો! તમે મારા મનોભાવને શું જાણતા નથી? વિષય-વિરાગને સમજતા નથી? અથવા ગૃહાવાસનો ત્યાગ કરવાના મારા અભિલાષને તમો જાણતા નથી? કે જેથી આમ લગ્ન સંબંધી વાત કહો છો. એટલે, તેમણે જણાવ્યું કે હે કુમાર! અમે તે બધું જાણીએ છીએ, છતાં મા-બાપનું વચન અવશ્ય પાળવાનું હોય છે, તેમજ પોતાના સ્નેહીજનો પણ અલંઘનીય હોય છે. વળી પાછલી અવસ્થામાં તમારે ગૃહવાસનો ત્યાગ કરવો એ કાંઇ દુર્લભ નથી અને માતપિતાના મનોરથ પૂર્ણ થતાં તેઓ કાંઇ તમારા ઈષ્ટકાર્યમાં પ્રતિકૂળ થવાના નથી. ત્યારે વિભુ બોલ્યા-પાણિગ્રહણ વિના પણ પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે માતપિતા જીવતા હોય, ત્યાં સુધી મારે સર્વવિરતિ ન સ્વીકારવી. માટે