Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 263
________________ ५७२ रागोविहु थेवुप्पन्नपणयभावोऽवि भाविभयभीओ । बाढं कुणइ व वासं करचरणतलाधरतलेसु ||२|| श्रीमहावीरचरित्रम् एवं च भयवंतं तरुणत्तणमुवगयं रूवविणिज्जियदेव-दाणविंदसंदोहं नाऊण सेसमहीवईहिं नियनियधूयापाणिग्गहत्थं पेसिया वरगपुरिसा सिद्धत्थनरिंदसमीवे। विन्नत्तो य तेहिं राया, जहा-‘देव! अम्हे वद्धमाणकुमाररूवाइरेगरंजियमणेहिं नरिंदेहिं अप्पणप्पणधूयावरणत्थं तुम्ह सगासे पेसिया, ता साहेह किमिह पच्चुत्तरं ? ।' रन्ना जंपियं-'सम्ममालोचिऊण कहिस्सं, वच्चह ताव तुभे निययावासेसु ।' एवं भणिए अवक्कंता ते पुरिसा । नरिंदेणवि साहिओ एस वइयरो तिसलादेवीए । एयं च आयन्निऊण हरिसभरनिब्भराए जंपियं तीए‘देव! तुम्ह पुत्तपसाएण पावियाइं मए पावणिज्जाइं, अणुभूयाइं अणणुभूयपुव्वसुहाई । जइ पुण इहिं तस्स वीवाहमहूसवं पेच्छामि ता कयकिच्चा होमि ।' रन्ना वुत्तं- 'जइ एवं ता रागोऽपि खलु स्तोकोत्पन्नप्रणयभावोऽपि भाविभयभीतः । बाढं करोति इव वासं कर-चरणतलाऽधरतलेषु ।।२।। एवं च भगवन्तं तरुणत्वमुपगतं रूपविणिर्जितदेव-दानवेन्द्रसन्दोहं ज्ञात्वा शेषमहीपतिभिः निजनिजदुहितृपाणिग्रहणार्थं प्रेषिताः वरकपुरुषाः सिद्धार्थनरेन्द्रसमीपम् । विज्ञप्तश्च तैः राजा यथा 'देव! वयं वर्द्धमानकुमाररूपातिरेकरञ्जितमनोभिः नरेन्द्रैः आत्मीयाऽऽत्मीयदुहितृवरणार्थं तव सकाशं प्रेषिताः, ततः कथय किमिह प्रत्युत्तरम् ? ।' राज्ञा जल्पितं 'सम्यग् आलोच्य कथयिष्यामि । व्रजत तावद् यूयं निजाऽऽवासेषु ।' एवं भणिते अपक्रान्ताः ते पुरुषाः । नरेन्द्रेणाऽपि कथितः एषः व्यतिकरः त्रिशलादेव्यै। एतच्चाऽऽकर्ण्य हर्षभरनिर्भरया जल्पितं तया देव त्वत्पुत्रप्रसादेन प्राप्तानि मया प्रापणीयानि, अनुभूतानि अननुभूतपूर्वसुखानि । यदि पुनः इदानीं तस्य विवाहमहोत्सवं प्रेक्षे तदा कृतकृत्या भवामि ।' राज्ञा उक्तं 'यदि एवं तदा देवि! व्रज વળી અલ્પ સ્નેહ-ભાવ ઉત્પન્ન થયા છતાં ભાવી ભયથી ડરીને રાગ પણ પ્રભુના ક૨, ચરણના તલ તેમજ અધરતલમાં જાણે કે વાસ કરતો હતો. (૨) એ પ્રમાણે પોતાના રૂપવડે દેવ, દાનવોના ઇંદ્રોને જીતનાર એવા પ્રભુના તરુણપણાને જાણી અન્ય રાજાઓએ પોતપોતાની કન્યા પરણાવવા સિદ્ધાર્થ ભૂપતિ પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા. તેમણે આવીને રાજાને વિનંતિ કરી કે-‘હે દેવ! વર્ધમાનકુમારના રૂપ-પ્રકર્ષથી રંજિત થયેલા અમે રાજાઓ પોતપોતાની કન્યા તેને પરણાવવા માટે તમારી સમીપે પ્રધાન પુરુષો મોકલ્યા છે, માટે એ સંબંધમાં તમે પ્રત્યુત્તર આપશો, રાજાએ કહ્યું‘અમે પૂરતો વિચાર કરીને કહીશું, તો અત્યારે તમે અહીંથી સ્વ-સ્વસ્થાને જાઓ. એમ રાજાના કહેવાથી તે પુરુષો સ્વસ્થાને ચાલ્યા. પછી રાજાએ એ વ્યતિકર રાણીને કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભારે હર્ષ પામતી દેવી કહેવા લાગી-‘હે સ્વામિન્! તમારા પુત્ર રૂપી પ્રસાદથી જે પામવાનું હતું તે બધું હું પામી ચૂકી. પૂર્વે કદી ન અનુભવેલાં સુખો મેં ભોગવ્યાં. હવે જો એ કુમારનો હું લગ્ન-મહોત્સવ જોવા પામું, તો પૂર્ણ કૃતકૃત્ય થાઉં. રાજાએ જણાવ્યું

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324