________________
५७२
रागोविहु थेवुप्पन्नपणयभावोऽवि भाविभयभीओ । बाढं कुणइ व वासं करचरणतलाधरतलेसु ||२||
श्रीमहावीरचरित्रम्
एवं च भयवंतं तरुणत्तणमुवगयं रूवविणिज्जियदेव-दाणविंदसंदोहं नाऊण सेसमहीवईहिं नियनियधूयापाणिग्गहत्थं पेसिया वरगपुरिसा सिद्धत्थनरिंदसमीवे। विन्नत्तो य तेहिं राया, जहा-‘देव! अम्हे वद्धमाणकुमाररूवाइरेगरंजियमणेहिं नरिंदेहिं अप्पणप्पणधूयावरणत्थं तुम्ह सगासे पेसिया, ता साहेह किमिह पच्चुत्तरं ? ।' रन्ना जंपियं-'सम्ममालोचिऊण कहिस्सं, वच्चह ताव तुभे निययावासेसु ।' एवं भणिए अवक्कंता ते पुरिसा । नरिंदेणवि साहिओ एस वइयरो तिसलादेवीए । एयं च आयन्निऊण हरिसभरनिब्भराए जंपियं तीए‘देव! तुम्ह पुत्तपसाएण पावियाइं मए पावणिज्जाइं, अणुभूयाइं अणणुभूयपुव्वसुहाई । जइ पुण इहिं तस्स वीवाहमहूसवं पेच्छामि ता कयकिच्चा होमि ।' रन्ना वुत्तं- 'जइ एवं ता रागोऽपि खलु स्तोकोत्पन्नप्रणयभावोऽपि भाविभयभीतः ।
बाढं करोति इव वासं कर-चरणतलाऽधरतलेषु ।।२।।
एवं च भगवन्तं तरुणत्वमुपगतं रूपविणिर्जितदेव-दानवेन्द्रसन्दोहं ज्ञात्वा शेषमहीपतिभिः निजनिजदुहितृपाणिग्रहणार्थं प्रेषिताः वरकपुरुषाः सिद्धार्थनरेन्द्रसमीपम् । विज्ञप्तश्च तैः राजा यथा 'देव! वयं वर्द्धमानकुमाररूपातिरेकरञ्जितमनोभिः नरेन्द्रैः आत्मीयाऽऽत्मीयदुहितृवरणार्थं तव सकाशं प्रेषिताः, ततः कथय किमिह प्रत्युत्तरम् ? ।' राज्ञा जल्पितं 'सम्यग् आलोच्य कथयिष्यामि । व्रजत तावद् यूयं निजाऽऽवासेषु ।' एवं भणिते अपक्रान्ताः ते पुरुषाः । नरेन्द्रेणाऽपि कथितः एषः व्यतिकरः त्रिशलादेव्यै। एतच्चाऽऽकर्ण्य हर्षभरनिर्भरया जल्पितं तया देव त्वत्पुत्रप्रसादेन प्राप्तानि मया प्रापणीयानि, अनुभूतानि अननुभूतपूर्वसुखानि । यदि पुनः इदानीं तस्य विवाहमहोत्सवं प्रेक्षे तदा कृतकृत्या भवामि ।' राज्ञा उक्तं 'यदि एवं तदा देवि! व्रज
વળી અલ્પ સ્નેહ-ભાવ ઉત્પન્ન થયા છતાં ભાવી ભયથી ડરીને રાગ પણ પ્રભુના ક૨, ચરણના તલ તેમજ અધરતલમાં જાણે કે વાસ કરતો હતો. (૨)
એ પ્રમાણે પોતાના રૂપવડે દેવ, દાનવોના ઇંદ્રોને જીતનાર એવા પ્રભુના તરુણપણાને જાણી અન્ય રાજાઓએ પોતપોતાની કન્યા પરણાવવા સિદ્ધાર્થ ભૂપતિ પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા. તેમણે આવીને રાજાને વિનંતિ કરી કે-‘હે દેવ! વર્ધમાનકુમારના રૂપ-પ્રકર્ષથી રંજિત થયેલા અમે રાજાઓ પોતપોતાની કન્યા તેને પરણાવવા માટે તમારી સમીપે પ્રધાન પુરુષો મોકલ્યા છે, માટે એ સંબંધમાં તમે પ્રત્યુત્તર આપશો, રાજાએ કહ્યું‘અમે પૂરતો વિચાર કરીને કહીશું, તો અત્યારે તમે અહીંથી સ્વ-સ્વસ્થાને જાઓ. એમ રાજાના કહેવાથી તે પુરુષો સ્વસ્થાને ચાલ્યા. પછી રાજાએ એ વ્યતિકર રાણીને કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભારે હર્ષ પામતી દેવી કહેવા લાગી-‘હે સ્વામિન્! તમારા પુત્ર રૂપી પ્રસાદથી જે પામવાનું હતું તે બધું હું પામી ચૂકી. પૂર્વે કદી ન અનુભવેલાં સુખો મેં ભોગવ્યાં. હવે જો એ કુમારનો હું લગ્ન-મહોત્સવ જોવા પામું, તો પૂર્ણ કૃતકૃત્ય થાઉં. રાજાએ જણાવ્યું