________________
चतुर्थः प्रस्तावः
तयणुसारेण सुसिलिट्टं विरइयं इंदवागरणंति ।
भयवंपि निरुवसग्गं कमेण पत्तो तरुणत्तणं । तयणुभावेण य तस्स सुसिणिद्ध - सुहुम-कसिणकुंचिरकेसपासेण विराइयं छत्तागारमुत्तिमंगं, सवणमूलावलंबिणा नलिणेणं व नयणजुयलेणोवसोहियं वयणं, अच्चंतसस्सिरीएण रयणेणं व सिरिवच्छेण पसाहियं कणयसेलसिलापिहुलं वच्छत्थलं, गंभीरदक्खिणावत्ताए सप्पुरिसचित्तवित्तीएव्व नाभीए अलंकियं झसाणुरूवमुयरं, हंसतणुरुहकोमलेहिं लोमेहिं करिकराणुरूवं मंडियं जंघाजुयलं, अंगुलीदलग्गविप्फुरंतनहावलीए चिंतामणिपरंपराएव्व सोहियं जयपडागा-मगर-मच्छाइलक्खणलंछियं चरणकमलं ।
अन्नं च भाविरमपायमासंकिऊण मन्ने जिणस्स पढमंपि। हिययाओ नीहरिउं ठियं व केसेसु कुडिलत्तं ||१||
५७१
भगवतः व्याकुर्वतः सम्यगवधृताः तदनुसारेण सुश्लिष्टं विरचितं ईन्द्रव्याकरणम् ।
भगवान् अपि निरूपसर्गं क्रमेण प्राप्तः तरुणत्वम् । तदनुभावेन च तस्य सुस्निग्ध-सूक्ष्म-कृष्णकुञ्चितकेशपाशेन विराजितं छत्राऽऽकारम् उत्तमाङ्गम्, श्रवणमूलाऽवलम्बिना नलिनेन इव नयनयुगलेन उपशोभितं वदनम्, अत्यन्तसश्रीकेन रत्नेन इव श्रीवत्सेन प्रसाधितं कनकशैलशिलापृथुकं वक्षस्थलम्, गम्भीरदक्षिणावर्तया सत्पुरुषचित्तवृत्त्या इव नाभ्या अलङ्कृतं झषानुरूपमुदरम्, हंसतनुरुहकोमलैः लोमैः करिकरानुरूपं मण्डितं जङ्घायुगलम्, अङ्गुलीदलाग्रविस्फुरन्नखावल्या चिन्तामणिपरम्परया इव शोभितं जयपताका-मकर-मत्स्यादिलक्षणलाञ्छितं चरणकमलम् ।
अन्यच्च-भाविनमपायमाशङ्क्य मन्ये जिनस्य प्रथममपि । हृदयाद् निहृत्य स्थितमिव केशेषु कुटिलत्वम् ।।१।।
અનુસારે બરાબર સંબંધ યુક્ત એક ચંદ્રવ્યાકરણ રચ્યું.
અનુક્રમે ભગવાન્ પણ નિર્વિઘ્ને તારુણ્ય પામ્યા. તેના પ્રભાવે અત્યંત સ્નિગ્ધ અને સૂક્ષ્મ કૃષ્ણ વળવાળા કેશોથી મસ્તક છત્રાકારે શોભતું, કર્ણમૂલ પર્યંત લાંબા નેત્રયુગલવડે કમળની જેમ મુખ શોભી નીકળ્યું, અત્યંત શોભાયુક્ત રત્નની જેમ શ્રીવત્સવડે શોભિત અને કનકાચલની શિલા સમાન વિશાળ એવું વક્ષસ્થળ ભાસતું, સત્પુરુષની ચિત્તવૃત્તિની જેમ ગંભીર અને દક્ષિણ આવર્ત્ત-ઘેરાવાયુક્ત એવી નાભિવડે અલંકૃત માછલી જેવું ઉદર હતું, હંસના જેવા કોમળ રોમવડે મંડિત તથા હસ્તીની સૂંઢ સમાન જંઘાયુગલ શોભતું, અંગુલિના અગ્રભાગે દીપતી નખાવલિ કે જે ચિંતામણિની જાણે શ્રેણિ હોય તેવડે શોભિત ચરણ-કમળ કે જે જયપતાકા, મગર, મત્સ્ય ઇત્યાદિ લક્ષણોથી લાંછિત હતું, તેમજ
ભાવિ અપાયની આશંકા લાવી પ્રથમથીજ જિનના હૃદયથકી કુટિલતા બહાર નીકળીને કેશોમાં આવી રહી शे, खेभ समभय छे. (१)