________________
चतुर्थः प्रस्तावः
५६५ तओ मुणियकइवयवियारेण जिणेण सव्वहा असंभंतेण सो पहओ हेलाए पट्ठिवटुंमि मुट्ठीए, करयलकुलिसजणियसरीराभिघाओव्व विरसमारसंतो झडत्ति पत्तो मडहत्तणं, निरुवक्कमकायत्तणओ चेव न सयसिक्करमुवगओ। नवरं निच्छियसुराहिवइवयणो, जायपच्छायावो, नियदुच्चरियचुन्नियंगो सव्वायरं पणमिऊण जिणं पढिउमाढत्तो
'हा दुइ दुइ तइलोयनाह! एयं मए समायरियं । सच्चंपि न सद्दहियं सहस्सनयणस्स जं वयणं ।।१।।
तस्सऽणुरूवं संपइ संपत्तोऽहं फलं इमं भीमं । अवगन्नियगुरुवयणाण अहव किर केत्तियं एयं? ||२||
ततः ज्ञातकतिपयविकारेण जिनेन सर्वथा असम्भ्रान्तेन सः प्रहतः हेलया पृष्ठे मुष्ट्या, करतलकुलिशजनितशरीराऽभिघातः इव विरसम् आरसन् झटिति प्राप्तः लघुत्वम्, निरुपक्रमकायत्वाद् एव न शतशर्करम् उपगतः । नवरं निश्चितसुराधिपतिवचनः, जातपश्चात्तापः, निजदुश्चरितचूर्णिताङ्गः सर्वाऽऽदरं प्रणम्य जिनं पठितुमारब्धवान्
'हा! दुष्टं दुष्टं त्रिलोकनाथ! एतद् मया समाचरितम्। सत्यमपि न अद्धितं सहस्रनयनस्य यद् वचनम् ।।१।।
तस्यानुरूपं सम्प्रति सम्प्राप्तोऽहं फलमिदं भीमम् । अपकर्णितगुरुवचनानाम् अथवा किल कियन्मात्रम् एतत् ।।२।।
એટલે કેટલીક વિકૃતિઓને જાણનારા = કપટકળા જાણતાં ભગવંતે જરા પણ ભય પામ્યાવિના તેના પૃષ્ઠભાગે લીલાપૂર્વક એક મજબૂત મુઠ્ઠીપ્રહાર કર્યો. ત્યારે વજથી જાણે મરાયો હોય તેમ મુઠ્ઠીઘાતથી વિરસ શબ્દ કરતો તે તરતજ એક બાળક જેવો લઘુ બની ગયો તેની કાયા = આયુષ્ય નિરુપક્રમ હોવાથી જ તેના સેંકડો ટુકડા ન થયા. પછી દેવેંદ્રના વચનને સત્ય માનતો, પશ્ચાત્તાપ કરતો, પોતાના દુશ્ચરિત્રથી અંગે ઘાયલ તે પ્રભુને પ્રણામ કરીને આદર પૂર્વક કહેવા લાગ્યો કે -
“હે રૈલોક્યનાથ! આ તો મેં ભારે દુષ્ટ કામ કર્યું, કારણ કે ઇંદ્રનું વચન સત્ય છતાં મેં તે માન્યું નહિ, (૧)
જેથી અત્યારે હું આ ભયંકર ફળ પામ્યો. અથવા તો મોટેરાના વચનની અવગણના કરે, તેને આ શું માત્ર छ? (२)