Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ चतुर्थः प्रस्तावः ५५७ संचुण्णियचामीयरचुण्णयसरिसेण कंतिनिवहेण | एगसरूवा कीरंति उभयगिहचित्तभित्तीओ' ।।३।। इय एवमाइकहाहिं नरिंदो देवी य विगमिऊण भगवओ पढमदेवसियं ठितिवडियं करिंति। तइयदिवसे य तरुणतरणि-ताराहिवबिंबाइं दंसेंति। कमेण य जाए छट्ठवासरे रायकुलसंवड्डियाहिं, अविणठ्ठलट्ठपंचिंदियाहिं, नीरोगसरीराहिं, जीवंतपाणनाहाहिं, कुंकुमपंकालितवयणकमलाहिं, कंठकंदलावलंबियसुरहिमालइमालाहिं कुलविलयाहिं अच्चंतजायचित्तसंतोसाहिं जागरमहूसवं पयट्टेइ । आगए य एक्कारसदिवसे जहाभणियविहाणेण सुइजायकम्ममवणेति । बारसदिवसंमि नाणाविहवंजणसमेयं, बहुप्पगारखंडखज्जपरिपुन्नं, विविहपाणयपरियरियं, सुगंधगंधट्टोयण-सूयसंपन्नं रसवइं निव्वत्तावेति । तयणंतरं कारियण्हाणविलेवणालंकाराणं नायखत्तियाणं पणयजणपुरप्पहाणलोगाणं परमायरेण भोयणं पणामेंति | सञ्चूर्णितचामीकरचूर्णसदृशेन कान्तिनिवहेन । एकस्वरूपे क्रियेते उभयगृहचित्रभित्ती' ।।३।। इत्येवमादिकथाभिः नरेन्द्रः देवी च विगम्य भगवतः प्रथमदैवसिकं स्थितिग्रहणं (=स्थितिकार्य) कुरुतः । तृतीयदिवसे च तरुणतरणि-ताराधिपबिम्बे दर्शयतः । क्रमेण च जाते षष्ठवासरे राजकुलसंवर्धिताभिः, अविनष्टलष्टपञ्चेन्द्रियाभिः, निरोगशरीराभिः, जीवत्प्राणनाथाभिः, कुकुमपङ्काऽऽलिप्तवदनकमलाभिः, कण्ठकन्दलावलम्बितसुरभिमालतीमालाभिः कुलविलयाभिः अत्यन्तजातचित्तसन्तोषाभिः जागरमहोत्सवः प्रवर्तितम् । आगते च एकादशदिवसे यथाभणितविधानेन प्रसूतिजातकर्म अपनयन्ति। द्वादशे दिने नानाविधव्यञ्जनसमेताम्, बहुप्रकारखण्डखाद्यपरिपूर्णाम्, विविधपानकपरिवृत्ताम्, सुगन्धगन्धाढ्यौदन-सूपसम्पन्नां रसवतीं निर्वर्तयन्ति । तदनन्तरं कारित-स्नान-विलेपनाऽलङ्कारान् ज्ञातक्षत्रियान् प्रणयिजनपुरप्रधानलोकान् સુવર્ણના ચૂર્ણ સમાન કાંતિ-સમૂહવડે જે ઘરની બંને બાજુની ચિત્રિત ભીંતોને એકરૂપ બનાવે છે.” (૩) એ પ્રમાણે વાર્તાલાપમાં રાજા-રાણીએ સમય વીતાવીને પ્રથમ દિવસનું જન્મ-કૃત્ય કર્યું, તેમજ ત્રીજે દિવસે પ્રભુને બાળ-સૂર્ય તથા ચંદ્રમાના દર્શન કરાવ્યાં. એમ અનુક્રમે છઠ્ઠો દિવસ થતાં રાજકુળની વૃદ્ધાઓ કે જેમની પાંચે ઇંદ્રિયો અક્ષત છે, શરીર નિરોગી, જેમના પતિ જીવંત છે, મુખ કમળ પર જેમણે કુંકુમ-પંક લગાડેલ છે, કંઠલતામાં=ગળે લટકતી સુરભિ માલતી-માળાઓવડે જે વિરાજિત તથા ભારે સંતોષને પામતી એવી સ્ત્રીઓએ જાગરણ-મહોત્સવ પ્રવર્તાવ્યો. એમ અગિયારમો દિવસ આવતાં યથાવિધાન પ્રમાણે જન્મ-કર્મ સમાપ્ત કરવામાં આવ્યું અને બારમે દિવસે ઘણા પ્રકારના શાકાદિયુક્ત, બહુ પ્રકારના મીઠાઈ-ખાદ્યાદિવડે પૂર્ણ, અનેક પાનક વસ્તુઓ સહિત, સુગંધી દાળ-ભાતયુક્ત રસોઈ તૈયાર કરવામાં આવી. પછી સ્નાન કરાવી, વિલેપન સહિત અલંકારો આપી, જ્ઞાત-ક્ષત્રિયો તેમજ નગરના પ્રધાન સ્નેહીજનોને પરમ આદરપૂર્વક જમાડવામાં આવ્યા. એટલે

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324